2024 માં સૌથી વધુ વેચાતો ફોન કર્યો છે ? મોડલ જાણીને તમને પણ વિશ્વાસ નહીં થાય

The best selling phone in 2024

2024 માં સૌથી વધુ વેચાતો ફોન કર્યો છે ? મોડલ જાણીને તમને પણ વિશ્વાસ નહીં થાય એક નવો રિપોર્ટ આવ્યા પ્રમાણે 2024 માં સૌથી વધુ ખરીદાયેલો ફોન કર્યો છે તો તમને જણાવી દઈએ કેવી રીતમાં એપલ અને સેમસંગના ફોનનો સૌથી વધારે માર્કેટમાં ધૂમ મચાવી છે તો ચાલો તમે જણાવી દઈએ તો સૌથી વધુ વિચારીને ફોન કર્યો છે The best selling phone in 2024

Appleના iPhones ફરીથી વિશ્વના સૌથી વધુ વેચાતા ફોન બની ગયા છે. આ વર્ષમાં સૌથી વધુ વેચાણ iphone નું કરવામાં આવ્યું છે ખાસ કરીને વાત કરીએ iphone 15 સૌથી વધુ વેચાયેલ કોણ છે જેની કિંમત પણ સારી છે અને લોકો તેને વધુ પસંદ કરે છે કારણ કે તેના ફીચર પણ સારા છે એiPhone 15 પછી iPhone 15 Pro Max અને iPhone 15 Pro સૌથી વધુ વેચાયા છે. આ પણ વેચવાના કારણે એપલની સૌથી વધુ કમાણી છે

લોકો મોંઘા ફોન ખરીદવાનું પસંદ કરે છે

એક રિપોર્ટ હંમેશા જાણવા મળી છે કે લોકો સૌથી મોંઘા ફોન ખરીદવાનો પસંદ કરી રહ્યા છે કારણ કે iphone ના સસ્તા અને મોટા મોડલ છે તફાવત ઘટી રહ્યો છે એટલે iphone 15મી વેચાણ ધમધોકાર ચાલી રહ્યું છે અને જુના મોબાઇલ ને બદલે નવા મોબાઈલ સાથે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે=

Galaxy S24 લૂક

Samsung galaxy નો એસ સિરીઝ નો ફોન ટોપ 10 સૌથી વધુ વેચાતું કોણ બની ગયા છે 2014માં વિશ્વભરમાં વેચાયેલા ફૂલ ટોચ 10 ફોનમાં samsung નો સમાવેશ કરવામાં આવે છે જેમાં ૧૯ ટકા સેમસંગ છે

Iphone 15 વધારે વેચવાનું કારણ જાણો 

iPhone 15 વધુ વેચાયો છે કારણ કે કંપનીએ તેને સરળ હપ્તા પર ખરીદવાનો વિકલ્પ આપ્યો છે, જ્યારે, Samsung Galaxy S24 સિરીઝના વેચાણમાં વધારો થયો છે કારણ કે આ ફોનમાં AI ફીચર્સ ખૂબ સારા છે, સેમસંગના સસ્તા ફોન, Galaxy A સિરીઝના ફોન પણ છે. આ ફોન સસ્તા અને સારા ફીચર્સ ધરાવતા હોવાને કારણે ઘણું વેચાઈ રહ્યું છે.

ગયા વર્ષના Redmi 12Cની જેમ, Xiaomiનું Redmi 13C આ વખતે પણ ટોચના 10માં સ્થાન મેળવવામાં સફળ થયું છે. તે તેની ઓછી કિંમત અને નવા ઉભરતા બજારોમાં સારી પહોંચને કારણે લોકપ્રિય બની રહ્યું છે.

Join WhatsApp

Join Now

Leave a Comment