8th Pay Commission Salary Hike: વર્ષ 2025 નું બજેટ નાણામંત્રી દ્વારા રજુ કરી દેવામાં આવ્યું છે જેમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે પરંતુ બીજી તરફ સરકારી કર્મચારીઓને પેન્શન ધારકો આઠમાં પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે લાગુ તો કરી દેવામાં આવ્યું છે પરંતુ અમલમાં 2026 માં મૂકવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં 20 થી 30 ટકાનું વધારો થશે સરકાર તેમજ અન્ય મીડિયા મુજબ 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓને 65 લાખ પેન્શનઓને આનો લાભ થશે સાથે જ અન્ય ઘણા બધા પણ લાભ થશે ચલો તમને હાલમાં આઠમાં પગાર પંચે જે મહત્વની અપડેટ સામે આવી છે તેવી છે વિગતવાર માહિતી આપીએ
જાણો ક્યારે લાગુ થશે 8th Pay Commission?
મીડિયા રિપોર્ટમાં જે સામે વિગતો આવી છે તેના મુજબ આઠમું પગાર પંચ 1 જાન્યુઆરી 2026 ના દિવસથી લાગુ થશે તેવી શક્યતાઓ છે અગાઉનું પગાર પંચની વાત કરીએ તો એ પણ એક જાન્યુઆરી 2016 ના રોજ લાગુ કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે દર 10 વર્ષે પગાર પંચ લાગુ કરવામાં આવતું હોય છે આ વર્ષે પણ આઠમાં પગાર પંચના લાગુ કરવામાં આવ્યું છે પરંતુ હાલમાં પગાર પંચ અંગે સ્પષ્ટ માહિતી સામે આવી છે આઠમું પગાર પંચ 2026 માં લાગુ થશે જાન્યુઆરી મહિનામાં ત્યારે દરેક સરકારી કર્મચારી અને અન્ય પેન્શન ધારકોને મોટો ફાયદો થશે
આઠમાં પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર શું હશે?
સરકારી કર્મચારીઓનો બેઝિક પગાર નક્કી કરવા માટે ખાસ કરીને ફીટપેન્ટ ફેક્ટર મહત્વની ભૂમિકા ભજવે છે ત્યારે પગાર પંચ લાગુ થવાથી ઘણા બધા ફાયદાઓ થતા હોય છે ત્યારે મહત્તમ પગાર ₹7,000 વધીને 18000 રૂપિયા થઈ ગયો હતો જ્યારે સાતમુ પગાર પંચ લાગુ કરવામાં આવ્યો હતો. આ વર્ષે જો લાગુ કરવામાં એટલે કે આઠમું પગાર પંચ લાગુ કરશે તો મહત્તમ 18000 રૂપિયા સુધી વધી શકે છે તેવું 2016 માં જ્યારે સાતમુ પગાર પંચ લાગુ કરવામાં આવ્યું ત્યારે સામે આવ્યું હોવાનું મીડિયા અહેવાલમાં સામે આવ્યું છે હવે વધીને પગાર 51,480 સુધી જઈ શકે છે ને ફિટમેન્ટર 2.86 થાય છે