8th Pay Commission: કેન્દ્રી કર્મચારીઓ માટે ફરી એક વાર મહત્વની અપડેટ સામે આવે છે અપડેટ તમામ કેન્દ્રીય કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વની છે આપ સૌને જણાવી દઈએ ફિટમેટ ફેક્ટર કેટલું હશે તે અંગે હાલમાં જ અપડેટ સામે આવી છે નવું પેન્શન કમિશન ક્યારે લાગુ થશે અને શું શું ફેરફાર કરવામાં આવ્યા છે તે અંગે પણ મહત્વની વિગતો સામે આવે છે હાલમાં જે મીડિયા રિપોર્ટમાં સામે આવ્યું છે કે ફિટમેન્ટ ફેક્ટર બાદ પગારમાં મોટો ઉછાળો થઈ શકે છે ફિટનેટ ફેક્ટર 2.86 કે પછી 28 હશે પરંતુ હકીકત એ છે કે ફિટનેટ ફેક્ટર નહોતો 2.28 હશે કે ન તો 2.86 ત્રણ ગણું હશે તે પણ સામે આવી રહ્યું છે મોંઘવારી અને અંદાજિત મોંઘવારી ભથ્થાના આધારે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવશે સાથે જ તમામ કેન્દ્રએ કર્મચારીઓને પણ મોટો ફાયદો થઈ શકે છે
જાણો કેટલો વધી શકે છે પગાર : 8th Pay Commission
સાતમા પગાર પંચ સુધીની સરેરાશ જોઈએ તો 27% નો વધારો થયો છે સાતમા પગાર પંચમાં કુલ સેલેરી હાઇકની વાત કરીએ તો 14.27 હતો જે હવે જ્યારે આઠમુ પગાર પંચ લાગુ થશે તો પગારમાં પણ વધારો થઈ શકે છે સરકારા વખતે કેટલો પગાર વધશે તેની ભલામણો મળી રહે છે હાલમાં મોંઘવારી ભથ્થાને જોતા લાગી રહ્યું છે કે એક જાન્યુઆરી 2026 સુધીમાં ડીએ 60 થી 62% સુધી વધી શકે છે જો આટલો વધશે તો પગારમાં પણ વધારો થઈ શકે છે હાલ 55 ટકા મોંઘવારી ભથ્થું છે જો આ સ્થિતિમાં આઠમાં પગાર પંચમાં ફક્ત 8% નો સેલેરી હાઈટ મળે તો સંભાવના છે કે પગારમાં 24 ટકાનો વધારો થઈ શકે છે