Adani Share: અદાણીના સુતેલા શેરમાં જોવા મળી શકે છે જોરદાર તેજી, જાણો કારણ

Adani Share: શેર બજારમાં ઘણા સમયથી મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે આંતરરાષ્ટ્રીય બજારમાં થતા ફેરફારના કારણે ભારતીય સ્ટોક માર્કેટમાં પણ તેમની અસર જોવા મળતી હોય છે ત્યારે અદાણી ગ્રુપ કંપની રાજસ્થાનના જેસલમેરમાં 250 મેગા વોલ્ટના સૌર પ્રોજેક્ટનું સંચાલન કર્યું છે આવા સંજોગોમાં આ પ્લાન્ટના કાર્યરત થવાના સાથે જ ઉર્જા ઉત્પાદન ક્ષમતા વધીને હવે 11,916.1 મેગાવોટ  જેથી હવે અદાણીના જે સૌર ઉર્જા અને ટેકનિકલ સાથે જોડાયેલા શેર છે તેમાં મોટા ફેરફાર થઈ શકે છે અને આગામી દિવસોમાં તેમાં તેજી પણ જોવા મળી શકે છે ચલો તમને અદાણી ગ્રુપના શેર વિશે વિગતવાર જણાવીએ

અદાણીના આ શેરમાં જોવા મળી શકે છે તેજી 

અદાણી ગ્રુપનું ઘણા બધા એવા સ્ટોક છે જેમાં તેજી જોવા મળી શકે છે જેમાં અદાણી ગ્રીન એનર્જી ઇવેન્ટ ફોર લિમિટેડ આ કંપની દ્વારા જેસલમેરમાં સૌર ઉર્જા પ્રોજેક્ટનું સંચાલન કરવામાં આવ્યું છે 

માર્કેટ એક્સપર્ટ નું માનવું છે કે સોમવારે ટ્રેનિંગ દરમિયાન અદાણી ગ્રુપના શેર ગ્રીનમાં નજરે ચડી શકે છે એટલે કે પોઝિટિવ વીમા જોવા મળી શકે છે 21 ફેબ્રુઆરીના રોજ અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે પણ આધારિત ગ્રીન એનર્જી લિમિટેડ માં થોડો ઘટાડો જોવા મળ્યો હતો શેર 1.80% નો ઘટાડો સાથે સારું એવું પ્રદર્શન જોવા મળ્યું હતું સાથે જ 449.20 રૂપિયા પર ક્લોઝ થયો હતો. સોમવારે આધાની ગ્રુપના શહેરમાં તેજી આવશે તો રોકાણકાર અને મોટો ફાયદો થઈ શકે છે ટ્રેડિંગ દરમિયાન શેર તેના 52 સપ્તાહના નીચલા સ્તરની નજીક પહોંચી ગયો છે

વધુમાં જણાવી દઈએ તો નાણાકીય વર્ષ દરમિયાન ઓક્ટોબર ડિસેમ્બર ક્વાર્ટરમાં અદાણી ગ્રીન એનર્જીનો ચોખ્ખો નફો 85 ટકા વધીને હવે 474 કરોડ રૂપિયા થઈ ગયો છે. આગામી દિવસોમાં હજુ પણ અદાણીના શેરમાં તેજી જોવા મળે તેવું માનવામાં આવેલું છે મેરીયા રિપોર્ટમાં માન્યા તો આગામી દિવસોમાં હજુ પણ અદાણી સ્ટોકમાં તેજી જોવા મળી શકે છે

Join WhatsApp

Join Now

Leave a Comment