Adani Group Stock: સ્ટોક માર્કેટમાં ઘણા બધા ફેરફાર છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યા છે જ્યારથી બજેટ રજૂ કરવામાં આવ્યો છે ત્યારે હાલમાં મંગળવારે એટલે કે 11 ફેબ્રુઆરી દરમિયાન અદાણી સ્ટોકમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો અને સારું એ ઉપર કોમર્સ જોવા મળ્યું હતું આપ સૌને જણાવી દઈએ તો ટ્રેડિંગ દરમિયાન સ્ટોક 4% વધીને 511.85 રૂપિયા પર પહોંચી ગયો હતો સાથે જ રોકાણકારોને પણ સારું એવું રિટર્ન આપ્યું હતું રોકાણકારોના લાખો રૂપિયા શેર માર્કેટમાં શેર બજારમાં આજે ભારે ઘટાડા સાથે ડૂબી ગયા હોવાનું પણ બીજી તરફ સામે આવ્યું છે તો બીજી તરફ અદાણીઓના શેરમાં રોકેટની જેમ સ્પીડ પકડતા અદાણી સ્ટોકમાં જે લોકોએ રોકાણ કર્યું છે તેમના પૈસા રિટર્ન મળ્યા હતા
હાલમાં જે વિગતો મીડિયા હવાલો મુજબ જોઈએ તો બાંગ્લાદેશ વ્યવસાય સંબંધિત અપડેટ ના કારણે અદાણી શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો ગયા વર્ષે પણ જૂન મહિનામાં અદાણીના શેરમાં 896.75 રૂપિયા સુધી ઉછાળો જોવા મળ્યો હતો સાથે જ સ્ટોકના 52 અઠવાડિયાની વાત કરીએ તો ઊંચામાં ઊંચું લેવલ રહ્યું છે નવેમ્બર 2020 માં સ્ટોક 430 85 રૂપિયાને સ્થિર પર હતો જ્યારે અદાણી ગ્રુપના શેરનો 52 અઠવાડિયાનું નીચો ભાવ પણ ખુબ જ શાનદાર રહ્યો છે
બીજી તરફ અદાણી શેરમાં ઉછાળો જોવાનું કારણ બાંગ્લાદેશે અદાણી પાવર અને સમગ્ર 1600 મેગા વોટ વીજળી સપ્લાય કરવા કહ્યું છે જેને લઈને બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતાને કારણે અદાણી પાવરમાં વ્યવસાયની અસર થઈ હતી જેના કારણે પણ અદાણી શેરમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે આ સાથે જ ચુકવણી વિવાદોને કારણે પણ શિયાળા દરમિયાન પુરવઠો અડધો થઈ ગયો છે આવા સંજોગોમાં પણ તેમની અસર સ્ટોપ માર્કેટમાં અદાણી શેરમાં જોવા મળી હતી