Stock Crash: મુકેશ અંબાણીની કંપનીના શેરમાં આજે જોરદાર મોટો ફેરફાર જોવા મળ્યો છે કંપનીના શેરમાં પાંચ ટકાનું ઘટાડો થતાં રોકાણકારો પણ મૂંઝાયા હતા આપ સૌને જણાવી દઈએ તો મુકેશ અંબાણીની કંપનીના શેરમાં 263.3 રૂપિયાની ઇન્ટ્રાડે લો લેવલે પહોંચી જતા રોકાણકારો ગભરાયા હતા. કંપનીએ તાજેતરમાં જ એક વિનિમય ફાયલિંગમાં જાહેરાત કરી હતી તેના કારણે થોડીક અસર જોવા મળી હોય તેવું માર્કેટ એક્સપર્ટનું માનવું છે વધુમાં જણાવી દે તો 20 જાન્યુઆરી 2025 સુધીમાં ‘Jio BlackRock Broking Pvt Ltd’ નામની સંપૂર્ણ માલિકીની પેટાકંપનીની સ્થાપના કરી છે. જેના કારણે પણ કંપનીના શેરમાં મોટો ઘટાડો નોંધાયો હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે
મીડિયા રિપોર્ટનું માન્ય તો Jio Financial Services Limited કંપનીના સ્ટોકની 52 અઠવાડિયાની ઊંચી કિંમતની વાત કરીએ તો 394.70 હતી અને 52 અઠવાડિયાના લો લેવલની વાત કરીએ તો 237.05 રૂપિયા છે હાલ આ કંપનીનો સ્ટોક ખૂબ જ વધારે થબલીંગ કરી રહ્યો છે જેના કારણે રોકાણકારો પણ રોકાણ કરતા પહેલા વિચારમાં પડી ગયા છે એક્સચેન્જ સાથેની ફાઈલિંગમાં કંપનીએ મહત્વની વિગતો સૂચવી હતી કે સપ્ટેમ્બર 2024 માં જીઓ બ્લેક રોક ઇન્વેસ્ટમેન્ટ એડવાઈઝર પ્રાઇવેટ લિમિટેડ સાથે ભાગીદારીમાં 3 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું આ સાથે જ કંપનીના મહત્વના નિર્ણયના કારણે પણ રિલાયન્સ કંપનીનો શેર ખૂબ જ ઉતાર ચઢાવ થઈ રહ્યો છે
આ સિવાય રિલાઇન્સ સ્ટોક ની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી ઘટાડામાં જતા રોકાણકારો હવે ફરીથી મૂંઝવણ મુકાયા છે આપ સૌને જણાવી દઈએ તો નાણાકીય વર્ષમાં ક્વાર્ટરમાં રૂપિયા 294 કરોડનો ચોખ્ખો નફો કંપની મેળવ્યો છે જોકે ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 689 કરોડ રહ્યો છે ઘણા રોકાણ કરવા માટે રિલાયન્સ નો સ્ટોક ખૂબ જ શાનદાર રહ્યો છે પરંતુ ઘણીવાર લોવર સાઈડમાં જતા રોકાણ કરો મૂંઝવણમાં મુકાઈ જતા હોય છે