Gold Price Today: સોનાના ભાવમાં સતત છેલ્લા એક મહિનાથી મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે આજે ફરી એકવાર સોનાના ભાવમાં મોટો ફેરફાર થયો છે આજે સોનાના ભાવમાં મોટો ફેરફાર થતા જ રોકાણકારો પણ મૂંઝાયા હતા કોમોડિટી માટે માર્કેટમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો 24 કેરેટ અને 22 કેરેટ સોનાના ભાવમાં સતત વધારો ઘટાડો થઈ રહ્યો છે ત્યારે આજે સોનાના ભાવમાં સરેરાશની વાત કરીએ તો 24 કેરેટ સોનાના ભાવ 80,560 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો નોંધાયો છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 87,880 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે આગામી દિવસોમાં હજુ પણ સોનાના ભાવમાં મોટા ફેરફાર થાય તેવું માર્કેટ એક્સપોર્ટનું માનવું છે ગુજરાતમાં શું છે આજના 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવ ચલો જાણીએ વિગતવાર માહિતી
અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટમાં સોનાના ભાવ
અમદાવાદ: સૌપ્રથમ અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 24 કેરેટ સોનાનો ભાવ 87,930 પ્રતિ 10 ગ્રામનો નોંધાયો હતો જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 80,600 પ્રતિ 10 ગ્રામનો નોંધાયો હતો આગામી દિવસોમાં હજુ પણ મોટા ફેરફાર થાય તેવું માર્કેટ એક્સપોર્ટનું માનવું છે અમદાવાદ શહેરમાં સતત સોના અને ચાંદીના ભાવમાં મોટા ફેરફાર થઈ રહ્યા છે
સુરત: અમદાવાદ બાદ સુરતમાં પણ મોટા ફેરફાર જોવા મળ્યા છે આમ તો એક સરખા ભાવ જ નોંધાતા હોય છે જેમ કે 22 કેરેટ સોનાનો ભાવ 80,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો નોંધાયો છે ત્યારે 24 કેરેટ સોનાના ભાવમાં મોટા ફેરફાર થયા છે 24 કેરેટ સોનાના ભાવમાં 87,930 ની આસપાસ પહોંચી ગયો છે
વડોદરા: વડોદરા શહેરની વાત કરે તો વડોદરા શહેરમાં જ અમદાવાદ સુરતના જેમ જ એક સરખા ભાવ રહ્યા છે એટલે કે 24 કેરેટ સોનાનો ભાવ 87,000 ને આસપાસ પહોંચી ગયો છે અને 22 કેરેટ સોનાનો ભાવ 80,600 પ્રતિ 10 ગ્રામના નોંધાયા છે
રાજકોટ: રાજકોટ શહેરમાં આજે સોનાનો ભાવ 22 કેરેટ નો 80,600 ને આસપાસ છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 87,930 રૂપિયા પ્રતિ 10 ગ્રામનું નોંધાયો છે