Gold Prices Today: છેલ્લા ઘણા સમયથી સોનાને ચાંદીના ભાવમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે ફરી એકવાર ગુજરાત સહિત રાજ્યના મોટા શહેરોમાં સોનાને ચાંદીના ભાવમાં મોટા ફેરફાર થયા છે 24 કેરેટ અને 22 કેરેટ સોનાના ભાવમાં મોટો ફેરફાર થયો છે ત્યારે સૌથી પહેલા 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 79,310 રૂપિયા પ્રતિ 10 ગ્રામના નોંધાયા હતા જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ સરેરાશ 86,520 પ્રતિ 10 ગ્રામનો રહ્યો છે આગામી દિવસોમાં હજુ પણ મહત્વના મોટા ફેરફાર સોનાને ચાંદીના ભાવમાં થઈ શકે છે ચલો જાણીએ ગુજરાતના મુખ્ય શહેરોના શું છે સોનાના 22 કેરેટ અને 24 કેરેટના ૧૦ ગ્રામના લેટેસ્ટ ભાવ?
ગુજરાતના આ શહેરોમાં સોનાના ભાવમાં મોટો ફેરફાર : Gold Prices Today
સૌથી પહેલા અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 24 કેરેટ સોનાનો ભાવ 86,570 પ્રતિ 10 ગ્રામનું નોંધાયો છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 79,360 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો નોંધાયો છે અમદાવાદ શહેરમાં જે ભાવ જોવા મળતા હોય છે તે જ ભાવ ગુજરાતના અન્ય શહેરોમાં પણ એક સરખા ભાવ હોતા હોય છે પરંતુ અમદાવાદ શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી સતત સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે આગામી દિવસોમાં હજુ પણ સોના અને ચાંદીના ભાવમાં વધારો થાય તેવું માર્કેટ એક્સપર્ટનું માનવું છે
સુરત અને રાજકોટ શહેરની વાત કરીએ તો વડોદરા સુરતમાં 22 કેરેટ સોનાનો ભાવ 79,360 પ્રતિ 10 ગ્રામનો રહ્યો છે જ્યારે 24 કેરેટ સોનાના ભાવ 86,570 10 ગ્રામનો નોંધાયો છે વડોદરા શહેરમાં પણ એક સરખો જ ભાવ રહ્યો છે રાજકોટ શહેરમાં પણ એક સરખો જ ભાવ નોંધાયો છે અને સુરત શહેરમાં પણ એક સરખો જ ભાવ જોવા મળી રહ્યો છે અમદાવાદ શહેરમાં જે ભાવ નોંધાતું હોય છે 10 ગ્રામનો તેજ ભાવ ગુજરાતના તમામ મુખ્ય શહેરોમાં જોવા મળતો હોય છે