BSNL best Recharge Plan: દેશની સૌથી જાણીતી ટેલિકોમ કંપની પ્રાઇવેટ કંપનીઓને પણ ટક્કર આપી છે jio માટે માથાનો દુખાવો બની છે ત્યારે હાલમાં જ BSNL દ્વારા નવો પ્લાન પણ લોન્ચ કરવામાં આવ્યો છે પ્રાઇવેટ ટેલિકોમ કંપનીઓએ ડેરી પ્લાન વધારી દીધા છે જેથી હવે ઘણા બધા ગ્રાહકો BSNL તરફ વળી રહ્યા છે હાલમાં જ bsnl દ્વારા ઘણા બધા એવા પ્લાન લોન્ચ કરવામાં આવ્યા છે જે ગ્રાહકોને ખૂબ જ આકર્ષિત કરી રહ્યા છે ચલો તમને BSNL ના લેટેસ્ટ પ્લાન વીસી વિગતવાર માહિતી આપીએ
BSNL યુઝર્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે આપ સૌને જણાવી દઈએ તો JIO કરતા હવે BSNL માં સસ્તા પ્લાન ઓફર કરવામાં આવી રહ્યા છે BSNL પોર્ટફોલિયોમાં એક એવો પ્લાન પણ સામેલ કરવામાં આવ્યો છે જે ગ્રાહકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે અને ઓછા રિચાર્જમાં ઘણી બધી સેવાઓ પૂરી પાડવામાં આવે છે
BSNL ના આકર્ષક પ્લાન વિશે વાત કરીએ તો 485 રૂપિયામાં જેનો 80 દિવસની વેલીડીટી આપવામાં આવે છે અને આ સમય દરમિયાન ગ્રાહકોને અનલિમિટેડ કોલની સુવિધા પણ આપવામાં આવે છે કોઈપણ નેટવર્ક પર કોલ કરી શકે છે અને 2 GB પછી ડેટા યુઝ કરવા માટે પણ પ્રોવાઈડ કરવામાં આવશે દરરોજ 2 GB ડેટા પ્રોવાઇડ કરવામાં આવે છે