stock market down: આંતરરાષ્ટ્રીય બજારના સ્ટોક માર્કેટમાં થતા મોટા ફેરફારના કારણે ભારતીય બજારમાં પણ તેમની અસર જોવા મળી રહી છે ત્યારે ખાસ કરીને અમેરિકાના સ્ટોક માર્કેટમાં પણ કોહરામ મચ્યો છે તો બીજી તરફ ભારતીય શેરબજારમાં પણ તેમની હલચલ જોવા મળશે જેના કારણે શેરબજાર ભયાનક રીતે તૂટે તેવી શક્યતાઓ છે કારણ કે ચીનના નવા AI મોડેલ ડીપસીકે અમેરિકા સહિત વિશ્વભરમાં શેરબજારોમાં કોહરામ મચાવી દીધો છે અમેરિકામાં નાસ્ડેક 3.24 ટકા ઘટ્યો હતો. S&P500 પણ 1.80 ટકા ઘટ્યો હતો. આ સિવાય ભારતમાં પણ તેમની અસર જોવા મળશે
અમેરિકામાં થતા માર્કેટમાં મોટા ફેરફારના કારણે તે ભારતીય રોકાણકારો ઘણીવાર મૂંઝાઈ જતા હોય છે કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સ્ટોક માર્કેટમાં જે રીતના મોટા ફેરફાર અને ડાઉન જોવા મળે છે તેના કારણે ઘણીવાર ભારતીય શેરબજારમાં સ્ટોક માર્કેટ ક્રેસ પણ થતું હોય છે આવા સંજોગોમાં ચીનમાં જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ મોડલ લોન્ચ કરવામાં આવ્યું છે જેના કારણે અમેરિકાના શેર માર્કેટમાં તેમની અસર જોવા મળી રહી છે ભારતમાં પણ તેમની અસર જોવા મળે તેવી શક્યતાઓ માર્કેટ એક્સપર્ટ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે સાથે જ મીડિયા અહેવાલોમાં પણ સામે આવ્યું છે
આ સમગ્ર અસરની ચીનમાં કોઈપણ પ્રકારના ફેરફાર જોવા નથી મળ્યો પરંતુ ચીનના શેર બજારોમાં ઉછાળો જોવા મળ્યો છે હેંગ સેંગ લગભગ 0.65 ટકા અને શાંઘાઈ કમ્પોઝિટમાં 0.06 ટકાનો નજીવો ઘટાડો આગામી દિવસોમાં હજુ પણ એશિયાના શેર માર્કેટમાં ઘટાડો નોંધાશે ચીનમાં થઈ રહેલા આર્ટિફિશિયલ એન્ડ ટેલિજન્ટના કારણે અમેરિકાના શેરબજારમાં હીટ કર્યું છે ત્યારબાદ ભારતીય શેર માર્કેટમાં પણ તેમની અસર જોવા મળશે