Gold Price Today: સોનાના ભાવમાં છેલ્લા ઘણા સમયથી મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે આજે પણ સોનાના ભાવમાં વાયદા બજાર અને સરાફા બજારમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે આજે સોનાના ભાવમાં ફેરફાર થતા જ કોમોડિટી પાસેરમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે રોકેટ સ્પીડની જેમ સોનાના ભાવ ઉપર ચડી રહ્યો છે જેના કારણે રોકાણકારો પર મૂંઝાયા છે,છેલ્લા ઘણા સમયથી સોનાના ભાવમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે છેલ્લા એક મહિનાથી ઘણો બધો મોટો ફેરફાર જોવા મળ્યો છે ચાલો તમને જણાવીએ શું છે લેટેસ્ટ વાયદા બજાર અને સારા બજારમાં આજના લેટેસ્ટ ભાવ
શરાફા બજારમાં આજના લેટેસ્ટ ભાવ
સરાફા બજારમાં સોનાના ભાવમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે 10 ગ્રામ સોનુ આજે 471 રૂપિયા ભોંછડીને 85,750 ની સપાટી પહોંચી જતા રોકાણકારો મુંજાયા હતા સાથે જ ગઈકાલે પણ 85,254 આસપાસ ક્લોઝ થયું હતું ચાંદીની વાત કરીએ તો ચાંદીના ભાવમાં પણ મોટો ફેરફાર જોવા મળ્યો છે તે રૂપિયાની મામુલી તેજી સાથે ચાંદીના ભાવ 95,969 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયા છે ગઈકાલની સરખામણી આજે ઉછાળો જોવા મળ્યો છે ચાંદીના ભાવમાં ગઈકાલે 95,946પ્રતિ કિલોગ્રામ પર ક્લોઝ થયું હતું
વાયદા બજારમાં શું છે આજના લેટેસ્ટ સોનાના ભાવ
વાયદા બજારમાં સોનાના ભાવની વાત કરીએ તો 85,772 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સોનાનો ભાવ પહોંચી ગયો છે જ્યારે ચાંદીનો ભાવ 220 મોંઘી થઈ છે 95,800 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે ટ્રેડ કરી રહ્યું છે છેલ્લા ઘણા સમયથી રોકેટની જેમ વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટા ફેરફાર જોવા મળ્યો છે અને અચાનક ઉછાળો પણ થયો હતો