Gold-Silver price: સોનાના ભાવમાં લાંબા સમય બાદ રેકોર્ડ તોડ્યો, 1300 રૂપિયા મોંઘો થયો 10 ગ્રામ સોનું

Gold-Silver price : સોનાને ચાંદીના ભાવમાં સતત વધારો ઘટાડો થઈ રહ્યો છે ત્યારે રિટેલરોની ભારે ખરીદી વચ્ચે હવે સોનાના ભાવની વાત કરીએ તો 1300 વધીને રૂપિયા 89400 પ્રતિ 10 ગ્રામના નોંધાયા છે સતત સોનાના ભાવમાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે કોમોડિટી માર્કેટમાં રોકાણ કરતા રોકાણકારો માટે પણ ઘણીવાર મુશ્કેલીઓ ઊભી થતી હોય છે અને ઘણીવાર તેઓ મૂંઝવણમાં પણ મુકાઈ જતા હોય છે વધુમાં જણાવી દઈએ તો 99.5% કોલેટીનું શુદ્ધ  સોનાની કિંમત 1300 રૂપિયા વધીને 89,000 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગઈ છે આગામી દિવસોમાં હજુ પણ સોનાના ભાવ વધે તેવી શક્યતાઓ છે

ચાંદીની કિંમતમાં પણ મોટો ફેરફાર જોવા મળ્યો છે ચાંદીની કિંમતમાં શુક્રવારે 2000 રૂપિયા સુધીની તેજી જોવા મળી છે આ મહિનામાં ઉચ્ચસ્તર પર એક લાખ રૂપિયા સુધી પ્રતિ કિલો પર પહોંચી ગઈ હતી અને હજુ પણ ચાંદી વધે તેવી શક્યતા ઓછી કોમેડીટી અને કરન્સી માર્કેટમાં પણ મોટી ફેરફાર જોવા મળ્યો છે જતીન ત્રિવેદી એ પણ આ અંગે વધુ વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે નબળા ડોલર ઇન્ડેક્સ અને યુએસ ટેરી પોલિસીના સતત સમર્થનના કારણે સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે 

આગામી દિવસોમાં હજુ પણ સોનાને ચાંદીના ભાવમાં મોટા ફેરફાર થાય એવી શક્યતાઓ છે વૈશ્વિક વેપાર અને આર્થિક દ્રષ્ટિકોણમાં જે મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે તેના કારણે ભારતીય બજારમાં પણ સોનાની ચાંદીના ભાવમાં તેમની અસર જોવા મળી રહી છે સોનાની ચાંદીના 10 ગ્રામના ભાવમાં પણ મોટા ફેરફાર થયા છે સરેરાશ આમ ભાવની વાત કરીએ તો રિટેલરોની ભારે ખરીદી વચ્ચે હવે 1300 રૂપિયા વધીને ૧૦ ગ્રામ સોનાનો ભાવ 89400 આસપાસ પહોંચી ગયો છે

Join WhatsApp

Join Now

Leave a Comment