Gold Rate Today: કોમોડિટી માર્કેટમાં તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં થતા મોટા ફેરફારના કારણે સોના ચાંદીની ભાવમાં મોટી અસર જોવા મળતી હોય છે ગ્લોબલ માર્કેટમાં સોનુ 2680 ડોલરની આસપાસ પહોંચી ગયો છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો સામાન્ય તેજી જોવા મળી છે 31 તોલાની આસપાસ ચાંદી પહોંચી ગયું છે ઘરેલુ બજારમાં સોનાની હળવી તેથી જોવા મળી છે કમુરતા ઉતારતાની સાથે જ હવે 78,000 ની આસપાસ સોનાનો ભાવ પહોંચી ગયો છે ચાંદીમાં 150 રૂપિયાની તેજી જોવા મળે છે ચાંદીનો ભાવ હાલ 91,000 કરતા પણ વધારે જોવા મળી રહ્યો છે
Gold-Silver Price on MCX પર શુ છે? લેટેસ્ટ ભાવ
સોનાને ચાંદીના ભાવની ઘરેલુ બજાર ની વાત કરીએ તો વાયદા બજારમાં સવારે આસપાસ ₹50 ની તેજી જોવા મળી હતી વાયદા બજારમાં સોનાની ભાવની વાત કરીએ તો 77,797 રૂપિયા પ્રતિ 10 ગ્રામના નોંધાયા હતા જ્યારે ગઈકાલે 77,747 ની આસપાસ ભાવ જોવા મળ્યો હતો. ચાંદીમાં પણ સામાન્ય તેજી જોવા મળી હતી 91,038 ની આસપાસ પ્રતિ કિલો ઉપર ચાંદીનો ભાવ પહોંચી ગયો છે ગઈકાલે ચાંદીના ભાવની વાત કરીએ તો 90,938 ની આસપાસ ભાવ હતો. વાયદા બજારમાં હજુ પણ સોનાને ચાંદીના ભાવ વધે તેવી શક્યતાઓ છે માર્કેટ એક્સપર્ટનું માનવું છે કે મૂર્તા ઉતરતાની સાથે જ સોનાના ભાવમાં થળા થડ વધારો થઈ જશે
સરાફા બજારમાં શું છે? લેટેસ્ટ સોનાના ભાવ
સરાફા બજારની વાત કરીએ તો હાલમાં જે રિપોર્ટ સામે આવી રહ્યા છે ઇન્ડિયાબુલિયન્સ એન્ડ જ્વેલર્સ એસોસિએશનની ઓફિસિયલ વેબસાઈટ પર જે આંકડાઓ સામે આવી રહ્યા છે તેના મુજબ 999 ક્વોલિટી વાળું 10 ગ્રામ સોનાની કિંમત આજે 215 રૂપિયા વધી હતી જ્યારે 77,579 ની આસપાસ પહોંચી ગયો છે ગઈકાલે ભાવ 77,364 ની આસપાસ હતો આજે 215 રૂપિયા વધી ગયો છે ચાંદી થોડુંક હળવું સસ્તું થયું છે પીચોતેર રૂપિયા તૂટીને ચાંદીનો ભાવ 89,428 રૂપિયા પર પહોંચી ગયો છે આ સપાટી આવનારા દિવસોમાં હજુ પણ તોડી નાખે તેવી માર્કેટ એક્સપેક્ટનું માનવું છે