Gold Silver Price Today: સોનાના ભાવ 90,000ને પાર પહોંચશે માર્કેટ એક્સપર્ટનો મોટો ખુલાસો

Gold Silver Price Today: સતત થઈ રહેલા સોનાના ભાવમાં વધારા ઘટાડાથી રોકાણકારો મૂંઝવણમાં મુકાયા છે પરંતુ હાલમાં સોનાને ચાંદીના ભાવમાં ફોટો ફેરફાર થયો છે 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવમાં 700 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે સરેરાશ ભાવની વાત કરીએ તો 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 71,700 ને પાર પહોંચી ગયું છે ત્યારે 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમતની વાત કરીએ તો 78,200 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે જેના કારણે રોકાણકારો પણ મૂંઝવણમાં મુકાયા છે ખરીદારો માટે સોનું ખરીદુ ખૂબ જ મુશ્કેલ બન્યું છે ચલો તમને આજના લેટેસ્ટ ભાવ વિશે વિગતવાર માહિતી આપીએ

આજે કેટલું મોંઘુ થયું સોનુ જાણો | Gold Silver Price Today

ગઈકાલની સરખામણી આજે સોનાના ભાવમાં મોટો ફેરફાર થયો છે આજે સોનું મોંઘું થયું છે ₹700 કરતાં પણ મોંઘુ થયું હોવાના અહેવાલ મીડિયા અહેવાલ અને માધ્યમથી મળી રહ્યા છે વધુમાં જણાવી દઈએ તો મોટાભાગના કોમેડીટી નિષ્ણાતો માનવું છે કે વર્ષ 2025 માં સોનાની કિંમતમાં હજુ વધારો થશે અને 90,000 સુધી પહોંચે તેવો અંદાજો માર્કેટ એક્સપર્ટ દ્વારા કરવામાં આવી રહ્યો છે

અમદાવાદમાં સોના (Gold Silver Price in Ahmedabad) ચાંદીના ભાવની વાત કરીએ તો સોનાને ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો વધારો થયો છે અમદાવાદમાં આજે 22 કેરેટ સોનુ 70,684 પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 24 કેરેટ સોનું 77,110 પ્રતિ 10 ગ્રામના નોંધાયા હતા. ચાંદીની કિંમતની વાત કરીએ તો 90,930 પ્રતિ કિલો પર પહોંચી ગયો છે

રાજકોટ અમદાવાદ સુરત સહિતના ગુજરાતના વિવિધ શહેરોમાં જોવા મળ્યા છે એટલે કે 22 કેરેટ સોનું 70,684 પ્રતિ 10 ગ્રામના જોવા મળી રહ્યા છે જ્યારે 24 કેરેટ સોનાના ભાવ 77,110 પ્રતિ 10 ગ્રામના જોવા મળી રહ્યા છે ચાંદી પણ સમાન કિંમતમાં જોવા મળી રહ્યો છે આગામી દિવસોમાં હજુ પણ સોનાને ચાંદીના ભાવમાં મોટો ફેરફાર થાય તેવી શક્યતાઓ છે

Join WhatsApp

Join Now

Leave a Comment