Budget 2025: સરકાર માટે સિક્યુરિટી ટ્રાન્જેક્શન ટેક્સ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે નાણામંત્રી દ્વારા બી ચિતમ્બર મેં વર્ષ 2004 માં તેની શરૂઆત કરી હતી આ ટેક્સનો હેતુ લોંગ ટર્મ કેપિટલ ટેક્સને હટાવવાનો હતો આ સાથે સ્ટોક માર્કેટમાં પણ એક સમાન તકો ઉપલબ્ધ કરવા માટે આ મદદરૂપ થઈ શકે છે પરંતુ હવે સ્ટોક માર્કેટને હચમચાવી નાખે તેવા એક મહત્વની માહિતી સામે આવે છે વધુમાં જણાવી દઈએ તો કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા 2018 માં ફરીથી લોન્ચ ટર્મ કેપીટલ ગેંગસ્ટ ટેક્સ લગાવવાનું એલાન કરી દીધું હતું જરાક કારણે લાગુ કરવાનું હેતુ પૂર્ણ ન થયો હતો પરંતુ હવે જોવા લાગુ થશે તો તેમની અસર શેર બજાર માં રોકાણ કરનારાને મોટો ઝટકો લાગશે
વધુમાં હાલમાં જે વિગતો મીડિયા અહેવાલો માધ્યમથી આવી છે તેમ મુજબ સિક્યુરિટી ટ્રાન્જેક્શન ટેક્સ માં ફેરફાર કર્યા છે સરકારને નાણામંત્રી અગાઉ પણ ફેરફાર કરી ચૂકી છે કોરાનાની દરમિયાન સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ FY24માં STTથી સરકારનું રેવન્યુ 40 હજાર કરોડ રૂપિયાને વટાવી ગયું પરંતુ હવે આ વર્ષે 10 નવેમ્બર સુધી સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન કલેક્શન 36000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે આ અંગે મહત્વની વિગતો પણ મીડિયા અહેવાલોના માધ્યમથી સામે આવી છે 37,000 કરોડ રૂપિયા ટાર્ગેટનું 97 ટકા છે જેનાથી સરકારના રેવન્યુ સિક્યુરિટી ટ્રાન્જેક્શન ટેક્સમાં કરતા કન્સ્ટ્રુમેન્ટ અંગે મહત્વની વિગતો પણ સામે આવી છે
સિક્યુરિટી ટ્રાન્જેક્શન ટેક્સ લાગવાથી રોકાણકારોને ખાસ કરીને સ્ટોક માર્કેટમાં જે લોકો રોકાણ કરે છે તેમને કેટલી અસર થશે તે અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી સામે નથી આવી પરંતુ આ અંગે હજુ પણ મીડિયાનો માધ્યમથી વધુ વિગતો સામે આવી શકે છે