ATM: આજે દરેક લોકો પાસે ATMકાર્ડ હોય છે જેના માધ્યમથી તેઓ સરળતાથી ગમે ત્યાંથી ગમે તે એટીએમ પરથી પૈસા ઉપાડી શકે છે પરંતુ આપ સૌને જણાવી દઈએ હવે વ્યક્તિ બેંક ખાતામાંથી લાંબી કતારો થી બચી શકે છે અને તેઓ પોતે એટીએમમાંથી પૈસા ઉપાડી શકે છે એટીએમમાંથી એક લિમિટ સુધી પૈસા ઉપાડવા પર કોઈ ચાર્જ લાગતો નથી પરંતુ લિમિટ પૂરી થયા પછી ખાતામાંથી ચાર્જ કપાવામાં આવતો હોય છે એટીએમમાંથી પૈસા ઉપાડવામાં આવે ચાર્જ વધારી દેવામાં આવ્યો છે તો તમારી પાસે પણ એટીએમ કાર્ડ છે અને તમે વારંવાર એટીએમ માંથી પૈસા ઉપાડો છો તો આ મહત્વપૂર્ણ લેખ તમારા માટે ખૂબ જ ફાયદાકારક થઈ શકે છે પૈસા ઉપાડવા માટે હવે મોંઘો વધુ ચાર્જ ચૂકવવું પડશે
ATMમાંથી પૈસા ઉપાડવા થયા મોંઘા
એટીએમ માંથી જો તમે વારંવાર પૈસા ઉપાડો છો તો તમારા માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે હાલમાં જે મીડિયા રિપોર્ટ દ્વારા જે વિગતો સામે આવી છે તેમાં સેન્ટર બેંક ઓફ આરબીઆઈ એનપીસીઆઈએ એટીએમમાંથી રોકડ ઉપાડવા પર ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે હવે તમારે વધુ રોકડ ઉપાડવા માટે ચાર્જ આપવો પડશે આ પહેલા પૈસા ઉપાડવા ઉપર ખાતામાં 17 રૂપિયા કપાતા હતા અને હવે બે રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે એટલે કે હવે તમારા ખાતામાંથી 19 રૂપિયા સુધી પૈસા કપાશે જો તમે લિમિટ બહાર પૈસા ઉપાડો છો તો. તમારે વધારે પૈસા ચૂકવવા પડશે