Income Tax New Rules: વર્ષ 2025ના બજેટમાં ટેક્સ અંગેના નવા નિયમો જાહેર, જાણો કોને કેટલી છૂટ

Income Tax New Rules 2025: હાલમાં જ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું ભારતના નાણામંત્રી દ્વારા બજેટ રજૂ કરતા ઘણા બધા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યા હતા બજેટ 2025 માં ન્યુટેક્સ રીઝીમ હેઠળ ટેક્સપેયર્સ માટે મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. આ વર્ષે બજેટમાં ટેક્સને લઈને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે હવે 12,00,000 રૂપિયા સુધી આવક ધરાવતા તમામ લોકોને ઇન્કમટેક્સ ભરવાની જરૂર નથી જેને કારણે આવક સંપૂર્ણપણે ટેક્સ ફ્રી બની જાય છે. સાથે જે નવા નિયમો પણ સામે આવ્યા છે તે મુજબ પણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે તો તમારી ઇન્કમ 12,00,000 કરતા વધુ છે અને ઇન્કમટેક્સના નવા નિયમથી અજાણશો તો ચલો તમને જણાવીએ ઇન્કમટેક્સના નવા નિયમો (Income Tax New Rules 2025) વિશે

બજેટ 2025 માં ઇન્કમટેક્સ અંગે મોટા ફેરફાર : Income Tax New Rules 2025

ઇન્કમટેક્સને લઈને મોટા ફેરફાર કરવામાં આવ્યા છે ન્યુ ટેક્સ રીસીવમાં અગાઉ 25000 રૂપિયાની રિપીટ આપવામાં આવતી હતી જેને હવે વધારી દેવામાં આવી છે બીજી તરફ ઓલેક્સ હરજીમાં 12500 ની રિપીટ ચાલુ રાખવામાં આવી છે ઇન્કમટેક્સમાં જે મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે જેને ધ્યાનમાં રાખીને જે લોકોની ઇન્કમ 12 લાખ કરતા વધુ છે તેમને મોટી અસર જોવા મળશે અને તેમને નવા ઇન્કમટેક્સ ના નિયમોનું પાલન કરવું પડશે 

વધુમાં જણાવી દઈએ તો સરકાર કલમ 87A હેઠળ કુલ ચૂકવવાપાત્ર ઇન્કમ ટેક્સ પર વિશેષ રિબેટ પ્રદાન કરે છે આ સિવાય રિબેટ માટે જે છૂટછાટની શરતો લાગુ કરવામાં આવી છે તે મુજબ. ટેક્સપ્લેયરને ન્યુટેક્સ રીઝીમ હેઠળ ITR ફાઇલ કરવી પડશે. આ સિવાય ઇન્કમટેક્સના કાયદા હેઠળ આવી આવક માટે નિયમ ટેક્સ ચૂકવવો પડશે સાથે જ વધુમાં જણાવી દે તો ન્યુટેક્સ રીઝનમાં રિબેટની મર્યાદા 25,000 રૂપિયાથી વધારીને હવે 60,000 કરી દેવામાં આવી છે

Join WhatsApp

Join Now

Leave a Comment