Malpani Pipes IPO: સ્ટોક માર્કેટ કરતા ઘણા બધા IPO હોય છે જેમાં રોકાણ કરવું ખૂબ જ ફાયદો થતો હોય છે પરંતુ સારી કંપનીનું આપ્યું શોધો ખૂબ જ જરૂરી હોય છે હાલમાં જ એક IPO ખૂબ જ ચર્ચામાં છે IPO આ અઠવાડિયે ખુલી રહ્યો છે. જેમાં કંપનીના IPOનું કદ રૂ. 26.92 કરોડ છે વધુમાં જણાવી દે તો આ આઇપીઓ સંપૂર્ણપણે સ્ટોક પર આધારિત છે આ કંપનીના આઇપીએ દ્વારા 28.80 લાખ નવા શેર જાહેર કરવામાં આવ્યા છે આ કંપનીનું પ્રદર્શન પણ ખૂબ જ શાનદાર છે જો તમે આ આઇપીઓમાં રોકાણ કરવા માંગતા હોય તો ચલો તમને જણાવીએ થોડીક વિગતો
માલપાણી પાઇપ્સનો IPO 29 જાન્યુઆરી, 2025 ના રોજ ખુલશે. જેથી રોકાણ કરવા માટે 31 જાન્યુઆરી સુધીનો સમય છે તે પહેલા આ આઇપીઓમાં રોકાણ કરવાનું રહેશે કંપની દ્વારા શેરની ફાળવણી ત્રણ ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે જેથી વહેલી તકારે તમારે આ આઇપીઓને વિશે વિગતવાર માહિતી મેળવીને તમે રિસર્ચ અને પ્રોપર સ્ટ્રેટેજી સાથે રોકાણ કરી શકો છો આ SME IPO નું લિસ્ટિંગ 5 ફેબ્રુઆરીએ BSE SME માં પ્રસ્તાવિત થશે. સાથે જ તમે રિસર્ચ કરીને રોકાણ કરી શકો છો
ગ્રે માર્કેટ 25 રૂપિયાનો નફો
કંપની ગ્રે માર્કેટમાં ખૂબ જ મજબૂત પોઝીશન ધરાવે છે કંપનીનો IPO રૂ. 25 ના GMP પર ટ્રેડ થઈ રહ્યો છે આ સિવાય અત્યાર સુધીમાં સૌથી વધુ જીએમપી ધરાવતો આઇપીઓ માનવામાં આવી રહ્યો છે આ પહેલા કંપનીનો જીએમપી પ્રતિશેયર 20 રૂપિયા હતો કંપનીના જીએમપીમાં કોઈ પણ ઘટાડો નોંધાયો નથી આ આઇપીઓમાં રોકાણ કરતા પહેલા માર્કેટ એક્સપર્ટ ની સલાહ જરૂર લેવી જોઈએ. વધુમાં જે વિગતો મીડિયા અહેવાલોમાં સામે આવી રહી છે તે મુજબ QIB માટે મહત્તમ 50 ટકા હિસ્સો અનામત રાખવામાં આવશે.