Petrol-Diesel Price Update : સમગ્ર દેશમાં ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે કેટલીક જગ્યાએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે તો અમુક જગ્યાએ પેટ્રોલના ભાવ વધ્યા છે સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા આજે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે પેટ્રોલના ભાવ ફરીથી વધઘટ થયા છે ગુજરાત સહિત દેશના મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો ચાલો તમને જણાવીએ શું છે? આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ
આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ફેરફાર
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે સવારે છ વાગ્યાની આસપાસ નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે જો તમારી પાસે કાર છે તો તમારે ભાવ જાણવા ખૂબ જ જરૂરી છે કારણ કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો તફાવત થયો છે ઇંધણની તાજેતરની કિંમતો વિશે વાત કરીએ તો હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફારની સાથે નવા ભાવ પણ જાહેર કરવામાં આવ્યા છે ગુજરાતમાં જે જુના ભાવ ચાલી રહ્યા છે હાલમાં ભાવને લઈને કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી પરંતુ કોલકત્તા અને દિલ્હીમાં પેટ્રોલની કિંમતની વાત કરીએ તો 96.5 દિલ્હીમાં છે અને ડીઝલની કિંમતમાં 89. 82 રૂપિયા પ્રતિ લીટર છે
તમારા શહેરના ભાવ આ રીતે ચેક કરો
તમારા શહેરના ભાવ જાણવા માટે તમે મેસેજ ના માધ્યમથી પણ નવા ભાવ જાણી શકો છો પેટ્રોલ અને ડીઝલની નવી કિંમત જાણવા માટે તમારે ઇન્ડિયન ઓઇલ ગ્રાહક છો તો તમારે સૌથી પહેલા RSP સાથે સિટી કોડ લખીને 9224992249 નંબર પર મોકલવો પડશે. ત્યારબાદ તમારી સામે તમારા શહેરના નવા ભાવ આવી જશે જેને તમે જાણી પણ શકો છો આ સાથે જ બીપીસીએલના ગ્રાહકો માટે પણ મહત્વપૂર્ણ એસએમએસ છે જેના માધ્યમથી તમે જાણી શકો છો