Petrol-Diesel Prices: ગુજરાત સહિત મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં મોટો ફેરફાર, જાણો શું છે પ્રતિ લીટરના લેટેસ્ટ રેટ

Petrol-Diesel Prices Today: ઘણા સમયથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈપણ પ્રકારના મોટા ફેરફાર થયા નહોતા પરંતુ હાલમાં મહત્વની અપડેટ સામે આવી રહી છે પેટ્રોલ ડીઝલના ભાવને લઈને નવી કિંમતો તેલ કંપની દ્વારા જાહેર કરવામાં આવી છે દરરોજ સવારે તેલના નવા ભાવ જાહેર કરવામાં આવતા હોય છે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે જેની અસર ભારતીય બજારમાં પણ જોવા મળતી હોય છે ચલો તમને જણાવીએ મહાનગરો સહિત ગુજરાતમાં શું છે? પેટ્રોલ ડીઝલના લેટેસ્ટ ભાવ

ગુજરાતમાં પેટ્રોલ ડીઝલમાં આજના લેટેસ્ટ ભાવ

ગુજરાતમાં ડીઝલની વાત કરીએ તો સરેરાશ ભાવ 90.70 પ્રતિ લીટર ના જોવા મળી રહ્યા છે ગુજરાતમાં ડીઝલ ની કિંમત ગઈકાલની સરખામણીએ આજે કોઈપણ પ્રકારના ફેરફાર વગર 90.70 રૂપિયા પ્રતિ લીટર સરેરાશ રહી છે  પેટ્રોલની વાત કરીએ તો પેટ્રોલમાં 95.00 / l ના ભાવ રહ્યા છે આગામી દિવસોમાં હજુ પણ મોટા ફેરફાર થાય તેવું માર્કેટ એક્સપર્ટનું માનવું છે પેટ્રોલ અને ડીઝલના સરેરાશ ભાવ ગઈકાલની સરખામણી એક સરખા જ જોવા મળી રહ્યા છે કોઈપણ પ્રકારનો મોટો ફેરફાર થયો નથી આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સામાન્ય ફેરફાર થઈ શકે છે આંતરરાષ્ટ્રીય બજારમાં થતા મોટા ફેરફારની અસર ભારતીય બજારમાં જોવા મળતી હોય છે

કાચા તેલની લેટેસ્ટ કિંમત જાણો

આંતરરાષ્ટ્રીય બજાર ની વાત કરીએ તો બ્રેન્ટ ક્રૂડ 76.79  પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે  આગામી દિવસોમાં હજુ પણ મોટા ફેરફાર આંતરરાષ્ટ્રીય ભજનમાં કાચા તેલમાં થાય તેવી શક્યતાઓ છે જેથી સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટા ફેરફાર કર્યા છે હાલ ગુજરાતમાં કોઈપણ પ્રકારનો મોટો ફેરફાર પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં જોવા મળી રહ્યો નથી આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય બજારની અસર હજુ પણ સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જોવા મળી શકે છે

Join WhatsApp

Join Now

Leave a Comment