PF Fixed Interest Rate: પીએફ ખાતાધારકો માટે ફરી એકવાર મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે આપ સૌને જણાવી દે તો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન પોતાના કરોડો પીએફ સભ્યોને નક્કી કરાયેલું વ્યાજદર આપવા માટે એક નવું રિઝર્વ ફંડ બનાવવાનું પ્લાન કરી રહ્યું છે જેનાથી મોટો ફાયદો પણ થઈ શકે છે આ નિર્ણયથી પીએફ ખાતાધારકોને વધુ ફાયદો થશે કારણ કે દર વર્ષે નિશ્ચિત વ્યાજ મળી શકશે સાથે જ બજારની વધઘટથી પણ મુક્ત રહેશે અને અન્ય ઘણા બધા ફાયદાઓ પણ થઈ શકે છે એક ફંડ તૈયાર કરવા માટે નોકરીયાત વર્ગો માટે ખૂબ જ ફાયદાકારક આ નવો નિયમ હશે સાથે જ EPFOના અધિકારીઓને આંતરિક રીતે અભ્યાસ કરી રહ્યા છે તે ખૂબ જ જલ્દી વધુ મહત્વની અપડેટ આપી શકે છે
મળતી માહિતી અનુસાર પીએફ ફોનનો એક અનિશ્ચિત હિસ્સો ઇપીએફ દ્વારા બજારમાં રોકાણ માટે મૂકવામાં આવશે જેથી આ રોકાણનું ઓછું વળતર મળે છે તેના કરતાં પણ વધારે ફાયદો થઈ શકે છે સાથે છે એપીએફઓના સભ્યોને પણ આનો માર્ગ સહન કરવો પડે છે જેથી શેર બજારમાં ઘટાડો જોવા મળતો હોય છે પરંતુ અગાઉ પણ EPFOના નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે એટીએમ માંથી પીએફ કાઢી શકાય તેવા નિયમો પણ બનાવવામાં આવ્યા હતા
ક્યારે લેવામાં આવશે? આ નિર્ણય
EPFOના અધિકારીઓ આનો કરી રહ્યા છે આગામી ચારથી છ મહિનાની અંદર અંતિમ નિર્ણય લેવામાં આવશે જેથી દરેક પીએફ ખાતર ધારકોને પણ મોટો ફાયદો થઈ શકે છે સાથે જ પીએફ પર માત્ર ત્રણ ટકા વ્યાજ મળતું હતું તે હવે 12% થયો છે ત્યારે મોટા ફેરફાર પણ થઈ શકે છે અને વધુ ફાયદો કોને થઈ શકે છે વધુમાં જણાવી દઈએ તો 1989-90 સુધીમાં તે વધીને 12% થયો, જે 2000-01 સુધી રહ્યો. આ પછી સમયાંતરે તેમાં ફેરફારો થતા રહ્યા. આ દિવસોમાં એટલે કે 2023-24માં EPFOનું વ્યાજ 8.25% છે આ વ્યાજ દરમાં મોટા ફેરફાર થઈ શકે છે