હવે પશુપાલકોને પણ મળશે કિસાન ક્રેડિટ કાર્ડ, થશે 3 મોટા ફાયદા; આ રીતે અરજી કરો

PM Kisan Credit Card online apply Aadhar Card કિસાન ક્રેડિટ કાર્ડ સમાચાર હવે પશુપાલકોને પણ મળશે કિસાન ક્રેડિટ કાર્ડ, થશે 3 મોટા ફાયદા; આ રીતે અરજી કરો પશુપાલન અને મત્સ્યપાલનને હવે કૃષિનો દરજ્જો આપવામાં આવ્યો છે જેથી ખેડૂતોને કિસાન ધિરાણની સુવિધા મળશે. આનાથી તેમને ઓછા વ્યાજ દરે લોન મળશે અને તેઓ તેમના પશુઓ અને માછલીઓ માટે સારો ચારો ખરીદી શકશે. તેનાથી તેમની આવકમાં વધારો થશે અને તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. KCC એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી એક યોજના છે જેનો હેતુ ખેડૂતોને સરળ ધિરાણ આપવાનો છે.

કિસાન ક્રેડિટ કાર્ડ એટલે શું

ગ્રામીણ વિકાસ અને મત્સ્યોદ્યોગ વિભાગમાં ખેડૂતોને કૃષિની જેમ પશુ અને મત્સ્ય ઉછેર માટે કિસાન ક્રેડિટની સુવિધા આપવામાં આવશે. પશુપાલકો અને મચ પાલકો પોતાના પશુઓને ઘાસચારો અને ખાણ કોઈ સારો આપી શકતા નથી જેના કારણે તેમને નફો ઓછો થાય છે એટલે પશુપાલકો માટે તેમના દુધાળા પશુ અને માછલી ખેડૂતો માટે ઘાસચારો પૂરો પાડવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લોન આપવામાં આવે છે જેનાથી લોન લઈ અને તે તેમના પશુપાલન માટે ઘાસચારો અને અન્ય સુવિધા પૂરી પાડી શકે છે

કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેટલી જમીનની જરૂર છે?

જો આપણે એક બીઘા જમીન પર કિસાન ક્રેડિટ કાર્ડ લોન વિશે વાત કરીએ, તો તમને એક બીઘા જમીન પર 60% થી 70% સુધીની લોન મળે છે. જો તમારી જમીનની કિંમત ₹200000 છે, તો તે જમીનના 60% થી 70% એટલે કે ₹120000 થી ₹140000 તમને લોન તરીકે આપવામાં આવે છે.

WhatsApp Channel Join
telegram Channel Join
કિસાન ક્રેડિટ કાર્ડ ના ફાયદા
કિસાન ક્રેડિટ કાર્ડ લોન માટે તમે ઓછામાં ઓછી 50000 રૂપિયાની લોન મેળવી શકો છો જે લોન પર તમને 7% વ્યાજ આપવાનું રહેશે અને લોન ની રકમ તમે હપ્તાહ ટુ હપ્તા ભરી લેશો તો તમને ત્રણ ટકાની બીજી સબસીડી આપવામાં આવશે એટલે કે તમારે લોન ની રકમ માટે ફક્ત ચાર ટકા વ્યાજ ચૂકવવું પડશે

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના યાદી List of Kisan Credit Card Schemes

  • કિસાન ક્રેડિટ કાર્ડ (કે.સી.સી)
  • ગોલ્ડ લોન
  • સ્વ સહાય જૂથ (એસ.એચ.જી)
  • આત્મનિર્ભર યોજનાઓ
  • ટ્રેક્ટર/ફાર્મ યાંત્રીકરણ
  • ફૂડ અને એગ્રો લોન્સ
  • એગ્રી અલાઇડ એક્ટિવિટીઝ
  • કિસાન ઘર અને એગ્રી મોર્ગેજ લોન

કિસાન ક્રેડિટ કાર્ડ લોન ક્યારે ભરવાની

કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લેવામાં આવેલ લોન તમારે 90 દિવસ ની અંદર જમા કરાવી પડે છે જો તમે સમયસર ના આપી શકો તો તમને નોન પરફોર્મન્ટ એસેટ એટલે કે એનપીએ જાહેર કરવામાં આવે છે

કિસાન ક્રેડિટ કાર્ડ ઓનલાઇન અરજી 2024 માં કિસાન ક્રેડિટ કાર્ડ કેવી રીતે બનાવવું ? Kisan Credit Card Online Application 2024

ક્રેડિટ કાર્ડ લોન માટે તમારે ગુજરાત રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં દૂધાળા પશુઓ, બકરીઓ અને માછલીઓના ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા આપવામાં આવશે. આ માટે પશુ વાલીઓ જિલ્લા ગ્રામ વિકાસ કચેરી અથવા તેમની નજીકની પશુ દવાખાનામાં અરજી કરી શકે છે. જ્યારે મત્સ્ય ખેડૂતો તેમની અરજી જિલ્લા મત્સ્યોદ્યોગ કચેરીમાં જમા કરાવી શકશે. જ્યાંથી અરજીઓ તેમની સંબંધિત બેંકોને મોકલવામાં આવશે. આ પછી ખેડૂતોને પ્રક્રિયા મુજબ તેનો લાભ મળશે. ખેડૂતોની આવકમાં પણ સુધારો થશે.

Leave a Comment