Manav Kalyan Yojana 2025 Gujarat:માનવ કલ્યાણ યોજના 2025: નોંધણી કરો, સ્ટેટસ ચેક , ડોક્યુમેન્ટ , લોગિન કરો જાણો માહિતી

by News
Manav Kalyan Yojana 2025 Gujarat

આપણા દેશમાં ઘણા બધા પરિવારો છે જે આર્થિક રીતે નબળા છે અને ગરીબી સાથે રજૂમી રહ્યા છે આવા પરિવારોને મદદ કરવા માટે ગુજરાત સરકાર તેમના જીવનને સુધારવાના ઉદ્દેશ્યથી નવી નવી યોજનાઓને અમલમાં મૂકે છે આવી જ એક યોજના છે જેનું નામ છે માનવ કલ્યાણ યોજના જે 1995 માં ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના છે આ યોજના ખાસ કરીને ગુજરાત રાજ્યમાં આર્થિક રીતે નબળા વર્ગોને ટેકો અને સ્થાન આપવા માટે બનાવવામાં આવેલી છે માનવ કલ્યાણ યોજનાનું પ્રાથમિક ધ્યે આર્થિક રીતે સંઘર્ષ કરી રહેલા લોકોની જીવન સ્થિતિમાં સુધારો કરવાનો છે અને એમને જરૂરી સંસાધનો અને સહાય પૂરી પાડીને તેમના જીવનની ગુણવત્તાને સુધારવાનું છે

માનવ કલ્યાણ યોજનાની મુખ્ય વિશેષતાઓ Manav Kalyan Yojana 2025 Gujarat

યોજનાનું નામમાનવ કલ્યાણ યોજના
દ્વારા રજૂઆત કરવામાં આવી હતીગુજરાત રાજ્ય સરકાર
ઉદ્દેશ્યનાણાકીય સહાય પૂરી પાડો
લાભાર્થીઓગુજરાત રાજ્ય ના નાગરિકો
સત્તાવાર વેબસાઇટhttps://e-kutir.gujarat.gov.in/

માનવ કલ્યાણ યોજના ઉદ્દેશ્ય ઓછી આવક ધરાવતી વ્યક્તિઓને નાણાકીય સાહેબ પૂરી પાડીને એમને મદદરૂપ થવાનો છે આ યોજના ખાસ કરીને આર્થિક રીતે નબળા અને ગરીબ વર્ગના લોકોના કલ્યાણ માટે બનાવવામાં આવેલી છે તે વિવિધ ઓછી આવક વાળા કામદારો સહિત ઓછી આવક ધરાવતા લોકોની આર્થિક સ્થિતિ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે લાભાર્થીઓ માટે 28 વિવિધ કામ કરતા લોકોનો સમાવેશ થાય છે જેમાં સુથાર ધોબી મોચી અને શાકભાજી વેચનાર એવા વગેરે 28 પ્રકારના વ્યવસાય પર આ યોજનાનો લાભ મળે છે તેનું ઉદ્દેશ્ય વ્યક્તિઓને તેમની આજીવિકાસ લાવવા માટે જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવાનો છે e-kutir manav kalyan yojana 2025

આજના આ આર્ટીકલ દ્વારા હું તમને જણાવીશ તો માનવ કલ્યાણ યોજના શું છે આ યોજના અંતર્ગત કયા કયા લાભો મળે છે અને આ યોજના હેઠળ કેવી રીતે અરજી કરવી તેની તમામ માહિતી જાણવા માટે અમારા આ આર્ટીકલ નો અંત સુધી વાંચો

સારા સમાચાર, ઈ શ્રમ કાર્ડ ની નવી યાદી બહાર પાડી, ફક્ત આ લોકોને જ મળશે ₹1000

નાના વેપારીઓને યોજનાનો લાભ મળે છે manav kalyan yojana 2025 gujarat 2025

ગુજરાત સરકારે માનવ કલ્યાણ યોજનાને ઈ સમાજ કલ્યાણ પોર્ટલ દ્વારા ઓનલાઇન સક્ષમ બનાવેલી છે આ યોજના એવી વ્યક્તિઓને સાધનો અને સંસાધનોનું પૂરા પાડી રહી છે જેમની માસિક આવક રૂપિયા 15000 કરતા ઓછી હોય જેથી તેઓને તેમનો વ્યવસ્થા શરૂ કરવામાં અથવા તેનો વિસ્તાર કરવાનું મદદરૂપ થઈ શકે છે આ સહાય પછાત જાતિના કારીગરો મજૂરો ના વિક્રેતાઓ અને સમાન ઓછી આવક વાળા હોદા ઉપર અન્ય લોકો માટે પણ ઉપલબ્ધ છે આ યોજના વ્યક્તિઓને પોતાની રોજગારીની તકોવી કરવામાં અને એમની આર્થિક સ્થિતિને સુધારવામાં મદદ કરે છે અને જરૂરી સાધનો પણ પ્રદાન કરી રહી છે

માનવ કલ્યાણ યોજના સાધન સહાય સૂચિ manav kalyan yojana list 2025

  1. કડિયા કામ
  2. વાહન સર્વિસિંગ અને રીપેરીંગ
  3. સેન્ટીંગ કામ
  4. ભરતકામ
  5. મોચી કામ
  6. દરજીકામ
  7. વિવિધ પ્રકારની ફેરી
  8. ખેતીલક્ષી લુહારી વેલ્ડીંગ કામ
  9. પાપડ બનાવટ ના સાધનો
  10. અથાણા બનાવટના સાધનો
  11. ઠંડા પીણા ગરમ વેચાણ
  12. પંચર કીટ
  13. ફ્લોર મિલ
  14. મસાલા મીલ
  15. રૂની દિવેટ બનાવવી
  16. મોબાઈલ રીપેરીંગ માટેની કીટ
  17. માછલી વેચનાર માટેની ટૂલ કીટ
  18. સુથારી કામ
  19. દૂધ દહીં વેચનાર માટેની ટુલ કીટ
  20. સાવરણી સુપડા બનાવનાર
  21. ધોબી કામ
  22. કુંભારી કામ
  23. ઈલેક્ટ્રીક એપ્લાયન્સીસ રીપેરીંગ
  24. પ્લમ્બર
  25. બ્યુટી પાર્લર
  26. પેપર કપ અને ડીશ બનાવટ માટેની સાધન સહાય
  27. હેર કટીંગ
  28. રસોઈ કામ માટે પ્રેશર કુકર

માનવ કલ્યાણ યોજના માટેની પાત્રતા Manav Kalyan Yojana 2025 Gujarat

  1. લાભાર્થીની ઉંમર 16 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ
  2. ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ તરફથી ગરીબ રેખાની યાદીમાં સમાવેશ જરૂરી છે આ લાભાર્થીઓ પાસે આવકનો દાખલો રજૂ કરવાની જરૂર રહેતી નથી
  3. ગ્રામીણ વિસ્તારના રોજદારોની વાર્ષિક આવક રૂપિયા એક લાખ 20 હજારથી વધુ હોવી જોઈએ જ્યારે શહેરી વિસ્તારના અરજદારની આવક રૂપિયા 1,50,000 થી વધુ હોવી જોઈએ
  4. આ યોજનાનો લાભ તેવા અરજદાર લઈ શકે છે જે આ બધી પાત્રતાઓને અનુસરે છે

માનવ કલ્યાણ યોજના 2025 ડોક્યુમેન્ટ manav kalyan yojana documents 2025 in gujarati

  • અરજદાર નું રેશનકાર્ડ
  • વાર્ષિક આવક નો દાખલો
  • સેલ્ફ ડિકલેરેશન ફોર્મ ની પ્રિન્ટ આઉટ
  • રહેઠાણનો પુરાવો
  • રેશનકાર્ડ

માનવ કલ્યાણ યોજના નોંધણી 2025

  • સૌપ્રથમ google માં જઈને ઇ કુટીર પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે
  • ત્યારબાદ google રીઝલ્ટ માં જુદી જુદી વેબસાઈટ ના પરિણામો આવશે જેમાં તમારી સામે કમિશનર ઓફ કોટેજ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની સત્તાવાર વેબસાઈટ દેખાશે જે તમારે ખોલવાની રહેશે

Manav Kalyan Yojana 2025 Gujarat

  • ત્યારબાદ જો જો તમે અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો યુઝર આઇડી અને પાસવર્ડ બનાવ્યો હોય તો લોગીન ટુ પોર્ટલ પર ક્લિક કરવાનું રહેશે
  • જો તમે અગાઉ રજીસ્ટ્રેશન કે લોગીન કરેલ નથી તો આ મુજબની પ્રક્રિયા તમારે કરવાની રહેશે જે અમે નીચે જણાવેલી છે જેને અનુસરીને તમે લોગીન કરી શકો છો
  • ઇ કુટીર પોર્ટલ પર આપેલા new individual registration click here પર ક્લિક કરવાનું રહેશે

Manav Kalyan Yojana 2025 Gujarat

  • ત્યારબાદ તમારે નવી વ્યક્તિગત નાગરિક તરીકે નોંધણી કરવાની રહેશે
  • ત્યારબાદ તેમાં તમારું નામ આધાર કાર્ડ મોબાઈલ નંબર જન્મતારીખ પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખીને નોંધણી કરો તે બટન પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા બાદ નવું એક પેજ ખુલશે જેમાં શું તમે ખરેખર નોંધણી કરાવવા માંગો છો જેમાં તમારા પૌષ્ટિકો કરો તેના પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યારબાદ registration successfully you are a user ID for logging is a 3300** નંબર આવશે જે તમારે સુરક્ષિત જગ્યાએ રાખવાનું રહેશે

માનવ કલ્યાણ યોજના 2025 માટે લોગિન કરો

  • હવે લોગીન ટુ પોર્ટલ પેજમાં આવી યુઝર આઇડી પાસવર્ડ અને કેપ્ચા નાખીને લોગીન બટન પર ક્લિક કરવાનું રહેશે

Manav Kalyan Yojana 2025 Gujarat

  • ત્યારબાદ તમને એક પ્રોફાઈલ પેજ આવશે જેમાં બાકી રહેલી તમામ માહિતી અપડેટ કરવાની રહેશે
  • ત્યારબાદ માહિતી અપડેટ કર્યા પછી સેવ બટન પર ક્લિક કરવાનું રહેશે
  • હવે તમારી પ્રોફાઈલ પેજમાં જુદી જુદી બતાવશે. જેમાં માનવ કલ્યાણ યોજના પર ક્લિક કરવાનું રહેશે
  • માનવ કલ્યાણ યોજના ઓનલાઇન એપ્લિકેશન પર ક્લિક કર્યા પછી તેની માહિતી ખૂલશે જેને વાંચ્યા બાદ ઓકે બટન પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યાર પછી યોજનાનું ફોર્મ ખુલશે જેમાં તમારે વ્યક્તિગત માહિતી ભરીને સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે
    ત્યારબાદ વિગતો માં શૈક્ષણિક ટેકનિકલ વિગતો આવું અંગેની વિગતો ધંધાનું નામ વગેરે માહિતી ભરીને સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે

Manav Kalyan Yojana 2025 Gujarat

  • હવે અરજદારે આધાર કાર્ડ ની નકલ રેશનકાર્ડ ની નકલ બીપીએલના ડોક્યુમેન્ટ અને ધંધાના અનુભવ વગેરે જેવા દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે
  • ત્યારબાદ નિયમો અને શરતો વાંચીને કન્ફર્મ અરજી વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે ઓનલાઇન અરજી માં એપ્લિકેશન નંબર આવે છે તેને સાચવવાનું રહેશે

Join WhatsApp

Join Now

Leave a Comment