પોસ્ટ ઓફિસ ખાતામાં દર મહિને રૂ 1000 જમા કરવા પર 1 વર્ષમાં કેટલું વ્યાજ મળે છે? તમે પણ પોસ્ટ ઓફિસ બેંક માં બચત ખાતું ખોલાવીને ₹1,000 નું રોકાણ કરી અને તમે પણ વ્યાજ મેળવી શકો છો પોસ્ટ ઓફિસ બેંકમાં ખાતું કેવી રીતે ખોલાવવું તમને 1000 રૂપિયા જમા કરાવશો તો તમને કેટલું વ્યાજ આપવામાં આવશે જેની માહિતી સંપૂર્ણ વિગતવાર નીચે આપેલ છે
પોસ્ટ ઓફિસ બચત ખાતું ખોલાવવા માટે તમારે હજાર રૂપિયા નહીં 500 રૂપિયા ની જરૂર પડશે એ તમારા ખાતામાં જમા રહેશે અને ખાતું ખોલાવ્યા પછી તમને બેંક તરફથી પાસબુક આપવામાં આવશે જેમાં બધી સુવિધાઓ તમને ઉપલબ્ધ હશે કોઈપણ વ્યક્તિ પોસ્ટ ઓફિસ ખાતું ભુલાવી શકે છે
પોસ્ટ ઓફિસ બચત ખાતામાં કેટલું વ્યાજ મળે છે?
- હાલમાં, પોસ્ટ ઓફિસ બચત ખાતા પર 4%નું વાર્ષિક વ્યાજ મળે છે. આ વ્યાજ દર સમયાંતરે બદલાઈ શકે છે.
વ્યાજની ગણતરી કેવી રીતે થાય છે?
વ્યાજની ગણતરી તમારી જમા રકમ અને વ્યાજ દરના આધારે કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો તમે 1 લાખ રૂપિયા જમા કરાવો છો અને વ્યાજ દર 4% છે, તો તમને પ્રથમ વર્ષે 4,000 રૂપિયાનું વ્યાજ મળશે.
કેટલી રકમ જમા કરાવી શકાય?
તમે પોસ્ટ ઓફિસ બચત ખાતામાં ગમે તેટલી રકમ જમા કરાવી શકો છો. જો તમે 50,000 રૂપિયાથી વધુ રકમ જમા કરાવો છો, તો તમારે પાન કાર્ડ આપવું પડશે.
દર મહિને 1000 રૂપિયાની ડિપોઝિટ પર કેટલું વ્યાજ મળશે?
જો તમે દર મહિને 1000 રૂપિયા જમા કરાવો છો, તો એક વર્ષમાં તમે કુલ 12,000 રૂપિયા જમા કરાવશો. 4%ના વ્યાજ દરે, તમને આશરે 480 રૂપિયાનું વ્યાજ મળશે.
પોસ્ટ ઓફિસ ખાતું બંધ કેવી રીતે કરાવવું
જો તમારે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલવામાં આવેલ બચત ખાતું તમે બંધ કરવા માંગો છો તો તમારે ઉતાવળ કરવી જોઈએ નહીં કારણ કે તમે જે જમા રકમ કરેલ છે તેને પણ ઉપાડી શકો છો કોઈ છોકરી બચત ખાતું બંધ કરવા માટે એક ફોર્મ ભરવાનું રહેશે પછી તમારે પોસ્ટ ઓફિસ આખામાં જઈ અને ફોર્મ સબમીટ કરવું પડશે પોસ્ટ ઓફિસ મેનેજર તમારા ખાતામાંથી પૈસા હશે એ તમને પાછા આપી દેશે અને પછી તમારું ખાતું બંધ કરી દે છે