Ration Card Mobile Number Link Gujarat: રેશનકાર્ડ મોબાઇલ નંબર લિંક જો તમે પણ તમારા રેશન કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરવા ઈચ્છો છો અથવા તેને અપડેટ કરવા ઈચ્છો છો, તો તમારા માટે એક સારા સમાચાર આવી રહ્યા છે, કારણ કે હવે તમે રેશન કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કે બદલવા ચિંતા કરવાની જરૂર નથી, તમે આ પ્રક્રિયા ઘરે બેઠા ઓનલાઈન પૂર્ણ કરી શકો છો.
રેશનકાર્ડમાં મોબાઈલ નંબર કેવી રીતે લિંક કરવો : Ration Card Mobile Number Link Gujarat ?
રેશનકાર્ડમાં મોબાઇલ નંબર કેવી રીતે લિંક કરવા અથવા અપડેટ કરવા તે વિશે જણાવવા જઈ રહ્યા છીએ અમે તમને જણાવીએ છીએ કે રેશન કાર્ડમાં મોબાઈલ નંબરને લિંક કરવા અથવા અપડેટ કરવા માટે, રેશનકાર્ડ મોબાઇલ નંબર લિંક કરવા માટે નીચે આપેલી સંપૂર્ણ માહિતી છે.
રેશનકાર્ડ મોબાઇલ નંબર લિંક કરવા How to Link Ration Card Mobile Number Online?
- રેશનકાર્ડ મોબાઈલ નંબર લિંક કરવા માટે પહેલા તમારે પ્લેસ્ટોર પરથી એક એપ્લીકેશન ડાઉનલોડ કરવી મેરા રાશન 2.0 એપ્લીકેશન હશે.
- હવે અહીં તમારે ઓટીપી વેરીફાઈ કરીને પોર્ટલ પર લોગીન કરવું પડશે.
- રેશન કાર્ડ મોબાઈલ નંબર લિંક હવે અહીં તમને Pending Mobile Update નો વિકલ્પ મળશે જેના પર ક્લિક કરવાનું
- હવે અહીં તમને View નો વિકલ્પ મળશે જેના પર ક્લિક કરવાનું રહેશ
- તમારી સામે એક નવું ફોર્મ ખુલશે
- તમારે મોબાઈલ નંબર નાખવો પડશે અને સબમિટ ઓપ્શન પર ક્લિક કરવું પડશે
- હવે તમારા નંબર પર એક OTP આવશે OTP દાખલ કરવો સબમિટ વિકલ્પ પર ક્લિક કરવું પડશે
- આ પછી તમારો મોબાઈલ નંબર તમારા રેશન કાર્ડમાં લિંક થઈ જશે
Important Link
Mera Ration 2.0 App | Click Here |