RBI આવી એક્શન મોડમાં, લોન આપતી આ કંપનીનું રજીસ્ટ્રેશન કરી નાખ્યું કેન્સર,

RBI: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મહત્વના નિર્ણય લેવામાં આવતા હોય છે અને ગ્રાહકોને છેતરપિંડી તેમજ ગ્રાહકો સાથે થતા  સ્કેમને રોકવા માટે ઘણા બધા કડક નિયમો પણ બનાવ્યા છે હાલમાં જ ડિજિટલ રીતની લોન વેચનારી એક નોન બ્રેકિંગ ફાઇનાન્સિયલ કંપનીનું રજીસ્ટ્રેશન કેન્સલ કરી દીધું છે આપ સૌ જાણતા જ હશો કે ભારતમાં ઘણી બધી એવી કંપનીઓ છે જે પર્સનલ લોન પ્રોવાઈડ કરે છે ઘણીવાર RBI રજીસ્ટર વગર કંપનીઓ લોન પ્રોવાઇડ કરતી હોય છે લોન ઓપરેશનમાં અનિયમિતતાના કારણે EDએ X10 ફાઇનાન્સિયલ સર્વિસ લિમિટેડનું લાયસન્સ હાલમાં જ રદ કરી દીધું છે 

રિઝર્વ બેંક દ્વારા જણાવ્યું હતું કે સર્ટિફિકેટ રદ કરી દેવામાં આવ્યું છે તેમનું કારણ પણ તેમણે જણાવ્યું હતું કે કંપનીએ તેના ડિજિટલ લોન ઓપરેશનના નાણાકીય સેવા માટે આઉટસોર્સિંગ સહિતા પર ગાઇડલાઇન્સ નું ઉલંઘન કર્યું છે જેથી તેમનું લાઇસન્સ રદ કરી દેવામાં આવ્યું છે તેમનું સર્ટિફિકેટ પણ રદ કરી દેવામાં આવ્યું છે હવે આ કંપની લોન આપી શકશે નહીં આ સાથે જ RBIએ મહત્વની સૂચના પણ આપી હતી

વધુમાં જણાવી દઈએ તો કંપનીના નિયમોનું લગ્ન કર્યું હતું ક્રેડિટ વેલ્યુએશન વ્યાજ દર નક્કી કરવાની સાથે સાથે તેમને કહેવાય સિંહ ચકાસણી માટે અન્ય આઉટસોર્સ કર્યા હતા જેથી તપાસમાં સામે આવતા જ રિઝર્વ બેન્ક એક્શનમાં આવી છે અને તેમનું લાઇસન્સ રદ કરી દેવામાં આવ્યું છે. સાથે જ અગાઉ અભિષેક સિક્યુરિટી લિમિટેડ તરીકે ઓળખાતી કંપનીનું જુન 2015માં રજીસ્ટ્રેશનનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું

વધુમાં મળતી માહિતી અનુસાર બેંક હવે પોતાના ગ્રાહકોના હિત માટે મહત્વપૂર્ણ નિર્ણય લઈ  રહી છે લોન કંપનીઓ માટે હવે લાલા કરી છે રિઝર્વ બેંક દ્વારા ઘણા બધા મહત્વ નિર્ણયો પણ લેવામાં આવ્યા છે કડક નિયમો હજુ પણ બનશે તેવું મીડિયા અહેવાલોમાં સામે આવ્યું છે

Join WhatsApp

Join Now

Leave a Comment