RBI Loan New Rules: RBIએ લોન ગ્રાહકો માટે લીધો મોટો નિર્ણય, જાણો લોનના નવા નિયમોની સંપૂર્ણ વિગત

RBI Loan New Rules: ભારતીય રીઝર્વ બેંક દ્વારા લોન લેનારાઓ માટે મહત્વનું નિર્ણય લેવામાં આવ્યો છે લોન બંધ કરનારા ગ્રાહકોને હવે મોટી ભેટ આરબીઆઇ બેન્ક દ્વારા આપવા જઈ રહી છે આપ સૌને જણાવી દે તો વ્યક્તિગત લોન અને બિઝનેસ લોન તેમજ અન્ય વ્યવસાય ક્ષેત્રની લોન લેનાર આ ગ્રાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે મળતી વિગતો અનુસાર RBI એ વ્યક્તિઓ  અને નાના ઉદ્યોગો (MSE) ને વ્યવસાયિક લોન પર વસૂલવામાં આવતા પ્રી-પેમેન્ટ ચાર્જ દૂર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ સિવાય વધુમાં જણાવી દઈએ તો RBI ના જે નવા રૂલ્સ અને નિયમ જે સામે આવ્યા છે તે મુજબ ટાયર-1 અને ટાયર-2 સહકારી બેંકો અને સંસ્થાઓ, વ્યક્તિઓ અને MSE દેવાદારો દ્વારા વ્યવસાયિક હેતુઓ માટે લેવામાં આવતી ફ્લોટિંગ રેટ લોનની પૂર્વ ચુકવણી પર કોઈપણ ચાર્જ/દંડ વસૂલશે નહીં.”

દેશમાં લોન ગ્રાહકોની સંખ્યા દિવસે અને દિવસે વધતી જાય છે સાથે જ લોનધારા ઉપર સાથે કોઈપણ પ્રકારના છેતરપિંડીના કિસ્સાઓ ન થાય તેના માટે ઘણા બધા નિયમો પણ બનાવવામાં આવ્યો છે ત્યારે આવા કિસ્સામાં મધ્યમ ઉદ્યોગના તેમજ દિશા નિર્દેશો પ્રતિ ઉધાર લેનાર કુલ મંજૂર મર્યાદા રૂપિયા 7.50 કરોડ સુધી લાગુ પડશે આ સાથે જ હાલના નિયમો મુજબ નિયમકારી સંસ્થાઓની અમુક સિરીઝ વ્યવસાયના હેતુઓ માટે વ્યક્તિગત ઉધાર લેનારાઓ દ્વારા મંજૂર કરાયેલા પ્લોટિંગ રેટ ટર્મ લોન પર પ્રી-પેમેન્ટ ચાર્જ વસૂલવાની મંજૂરી નથી. વ્યાજ દરોમાં પણ ઘટાડો થઈ શકે છે આવનારા દિવસોમાં લોન ધારકોમાં જે વ્યાજ દર ચૂકવવામાં આવતું હોય છે તેમાં મોટા ફેરફાર થઈ શકે છે

બેંક લોન અને બેંક થાપણોમાં મોટો ઘટાડો જાણો વિગત

RBI દ્વારા મીડિયા વાલોમાં જે વિગતો સામે આવી છે તે મુજબ વાર્ષિક બેંક લોનમાં વૃદ્ધિ સપ્ટેમ્બર 2024 ક્વાર્ટર્સમાં 12.6 ટકા ઘટીને હવે ડિસેમ્બર 2024 ક્વાર્ટરમાં 11.8 ટકા થઈ ગઈ. આ સિવાય વધુમાં જણાવી દે તો થાપણ વૃદ્ધિમાં પણ 11.7% ની સરખામણી હવે ઘટીને 11% થઈ ગઈ છે. ભારતીય રિઝર્વ બેન્કના મહત્વના નિર્ણયથી તમામ લોન ધારકોને મોટો ફાયદો થાય તેવું માનવામાં આવી રહ્યુ છે

Join WhatsApp

Join Now

Leave a Comment