FD Scheme: ઓછા રોકાણમાં ધમાકેદાર વ્યાજ આપતી SBI અને PNBની બચત યોજના

FD Scheme: આજના સમયમાં ઘણી બધી બચત યોજનાઓ શરૂ કરવામાં આવે છે  પોસ્ટ ઓફિસ દ્વારા પણ એફડી યોજનાના માધ્યમથી બચત કરી શકો છો પરંતુ આજે અમે તમને પંજાબ નેશનલ બેંક અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની FD Scheme  વિગતવાર જણાવીશું જેમાં જાન્યુઆરી મહિનામાં એસબીઆઇ અને પંજાબ નેશનલ બેંક દ્વારા અનેક પ્રકારની નવી સ્કીમ જાહેર કરવામાં આવી છે જેમાં તમે બચત કરીને વધુ વળતર મેળવી શકો છો હાલમાં જ જે યોજના શરૂ કરવામાં આવી છે તે બચત યોજનામાં કેટલું વળતર મળે છે અને કેટલું વ્યાજ છે તે અંગે તમે વિગતો આ મહત્વપૂર્ણ લેખમાં માધ્યમથી મળવી મેળવી શકો છો 

SBIની નવી FD Scheme

તો તમારું એકાઉન્ટ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા એટલે કે SBIમાં છે  તો તમે state bank of india ની બચત યોજનામાં રોકાણ કરીને વધુ વ્યાજ મેળવી શકો છો એક લાખ રૂપિયા સુધી અથવા તેનાથી ઓછી રકમ જમા કરીને એક વર્ષ દરમિયાન તમે વધુ વ્યાજ મેળવી શકો છો વ્યાજ દર વર્ષ પર આધાર અને રોકાણની રકમ પર નક્કી કરવામાં આવતું હોય છે રિકરિંગ ડિપોઝિટ જે  sbi ની બચત યોજના છે આમાં તમે ત્રણથી દસ વર્ષના સમયગાળા માટે દર મહિને ઓછામાં ઓછું નિશ્ચિત રકમ જમા કરો છો તો એક લાખ રૂપિયા મેળવવા માટે તમારે ત્રણ વર્ષ સુધી દર મહિને 2500 રૂપિયા સુધીનું જમા કરાવવા પડતા હોય છે જેમાં વ્યાસ ટકાની વાત કરીએ તો  બીજી સ્કીમ છે તેમનું નામ SBI પેટ્રોન્સ સ્કીમ છે  જેમાં વરિષ્ઠ નાગરિક રોકાણ કરી શકે છે આ બચત યોજનામાં રોકાણ કરવા માટે તમે નજીકની એસબીઆઇ બેન્કમાં જઈને ખાતું ખોલાવી શકો છો 

PNBની નવી  FD Scheme

પંજાબ નેશનલ બેંક દ્વારા પણ બે યોજનાઓ શરૂ કરવામાં આવી છે ટર્મ ડિપોઝિટ યોજનાઓ રજૂ કરી છે.  જેમાં તમે ઓછા  રોકાણમાં વધુ વ્યાજ મેળવી શકો છો 303 દિવસની યોજના માટે 7% વ્યાજ દર ઓફર કરવામાં આવે છે આ સાથે જ 506 દિવસના સમયગાળા માટે 6.7 ટકા વ્યાજ ઓફર કરવામાં આવે છે બેંકના નિયમો મુજબ વરિષ્ઠ નાગરિકોને વધુ વ્યાજ પણ મળવાપાત્ર યોગ્ય છે તમે નજીકની  પંજાબ નેશનલ બેંકમાં જઈને ખાતું ખોલાવી શકો છો 

Join WhatsApp

Join Now

Leave a Comment