Stock Market: આજે ભારતીય શેરબજાર પોઝિટિવ મોડમાં ખુલ્યું હતું એટલે કે લીલાનીશાન સાથે સેન્સેક્સ અને નિફ્ટી ઓપનિંગ થઇ હતી સેન્સેક્સ 12 પોઇન્ટ વધીને 76,515 અને નીફ્ટી 29 વધીને 23,184 પર કારોબાર કરી રહ્યો છે હાલમાં ઘણા બધા એવા સ્ટોક છે જે પોઝિટિવ મોડમાં ચાલી રહ્યા છે અને સારું એવું પર્ફોમન્સ કરી રહ્યા છે ઘણા બધા સ્ટોક આજે પોઝિટીવમાં ખુલ્યા છે જેમકે ટેક મહેન્દ્ર ઈન્ફોસીસ ટ્રેન્ડ આ સાથે ટાટા મોટરના શેરમાં પણ આજે જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે ચલો જાણીએ આજનું સ્ટોક માર્કેટનું લેટેસ્ટ અપડેટ
શેરની આજે કેવી છે સ્થિતિ
આજે ઘણા બધા એવા શેર છે જે સારો એવો પરફોર્મન્સ કરી રહ્યા છે બજાર ફોટો એસબીઆઇ લાઇફના શેરમાં 0.71 થી લઈને ત્રણ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે તો બીજી તરફ અલ્ટ્રાટેક સિમેન્ટમાં પણ સારું એવું પરફોર્મ જ જોવા મળી રહ્યો છે ટાટા મોટર્સના શહેરમાં 0.38 થી લઈને 2.04 ટકા સુધીનું ઉછાળો જોવા મળી રહ્યો છે. બીજા ઘણા બધા શેરમાં સારું એવું પરફ્યુમસ જોવા મળી રહ્યું છે રોકાણકારો પણ આજે પોઝિટિવ જોવા મળી રહ્યા છે
મિડકેપ શેરની સ્થિતિની વાત કરીએ તો આજે સારી જોવા મળી રહે છે HLP માં 1.09 થી 1.71% સુધી ઘટાડો નોંધાયો હતો આ સાથે જ કોકોચ પરસિસ્ટન્ટ, સિવાય ઓરેકલ ફાઈનસ સર્વિસીસ જેવા શેરમાં પણ સારું ઉપર પહોંચ જોવા મળ્યું હતું ઘણા બધા ટાટાના શહેરમાં પણ સારું એવું પર્ફોમન્સ જોવા મળ્યું છે છેલ્લા એક અઠવાડિયાની સ્ટોક માર્કેટની સ્થિતિ પ્રમાણે આજે સ્ટોક માર્કેટના શેરની સ્થિતિ ખૂબ જ સારી છે રોકાણકારો પણ નક્કી કરી શકે છે કે કયા શેરમાં કેવી રીતે ટ્રેડ કરવું