Gold Rate Today: સોનાના ભાવમાં ઘણા સમયથી વધઘટ જોવા મળતી હતી અને સતત તેજી જોવા મળતી હતી પરંતુ હાલ અચાનક સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થતાં કોમોડિટી બજારમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો ઘરેલુ વાયદા બજારમાં સોનું સવારે 79,400 રૂપિયાની આસપાસ હતું જ્યારે ચાંદીમાં મોટો ઘટાડો નોંધાયો હતો. ચાંદીની ભાવની વાત કરીએ તો 91400 ઉપર ચાંદીનો ભાવ જોવા મળ્યો હતો. બીજી બાજુ સરાફા બજારમાં પણ સોનાના ભાવમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો સરાફા બજારમાં પણ મોટો ઘટાડો થતાં કોમોડિટીમાં ટ્રેડિંગ કરતા રોકાણકારો પણ મૂંઝાયા હતા. ચલો તમને જણાવીએ વાયદા બજારના અને સરાફે બજારમાં શું છે? સોનાના ભાવ
શરાફા બજારમાં લેટેસ્ટ સોનાના ભાવ
સારા બજારના લેટેસ્ટ સોનાના ભાવની વાત કરીએ તો ઓફિસિયલ વેબસાઈટ એટલે કે ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન ઓફિસિયલ વેબસાઈટ મુજબ 10 ગ્રામ સોનુ 999 ક્વોલિટી વાળાની તેમજ 68 રૂપિયા તૂટીને આ ક્વોલિટીનું સોનું 80,126 રૂપિયાની સપાટીએ ખુલ્યું હતું ગઈકાલની વાત કરીએ તો 800194 પર ક્લોઝ થયું હતું. ચાંદીના ભાવની વાત કરીએ તો 335 તૂટીને ચાંદીનો ભાવ ₹90713 રૂપિયાની સપાટીએ ખુલીને ક્લોઝ ની વાત કરી તો ગઈકાલે 91,248 રૂપિયા પ્રતિ કિલો એકલો જ થયું હતું
વાયદા બજારમાં લેટેસ્ટ સોનાના ભાવ
એમસીએક્સ પર સોનાના ભાવની વાત કરીએ તો સોનાના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. સવારમાં જ 116 રૂપિયા ઘટાડા સાથે સોનાનો ભાવ 7948 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યો હતો ગઈકાલે 79,564 રૂપિયા પર ક્લોઝ થયું હતું આજે થોડાક વધારો થયો હતો આ દરમિયાન 487 રૂપિયા ના ઘટાડા સાથે ચાંદી 91468 રૂપિયા પર ટ્રેડિંગ કરી રહ્યું હતું ગઈ કાલે 91994 પર ક્લોઝ થયું હતું