SIM Card Rules : સીમકાર્ડના બદલાઈ ગયા નિયમો, ફટાફટ જાણો નહીંતર પસ્તાશો

SIM Card Rules:સ્માર્ટફોન વાપરતા ગ્રાહકો માટે હવે મહત્વના નિયમો અંગેના સમાચાર સામે આવ્યા છે સિમ વિના ફોન ચલાવો આજના સમયમાં ખૂબ જ મુશ્કેલ છે  ત્યારે સીમકાર્ડને લઈને મહત્વના નિયમો બહાર પાડવામાં આવ્યા છે અને આ નિયમો ખૂબ જ કડક નિયમો બનાવવામાં આવ્યા છે ટેલિકોમ ઇન્ડસ્ટ્રી દ્વારા સીમકાર્ડ સાથે જોડાયેલા મોટા ફેરફાર કરવામાં આવ્યા છે જેના વિશે તમારે જાણવું ખૂબ જ જરૂરી છે સાઈબર ફ્રોડને રોકવા માટે આ નવા નિયમો બનાવવામાં આવ્યા છે. ચલો જાણીએ નવા નિયમો વિશે

સીમકાર્ડના શું છે નવા નિયમ : SIM Card Rules

સીમકાર્ડ ના નવા નિયમો વિશે વાત કરીએ તો બાયોમેટ્રિક વેરિફિકેશન કરવું ખૂબ જ ફરજિયાત બની ગયું છે આ સાથે સીમકાર્ડ વેચવા માટે પણ સરકારે રિટેલર માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે જેમાં તેમને સીમકાર્ડ વેચવાનું અમુક નિયમો છે તેમનું પાલન કરવું પડશે ગ્રાહકના નામે કેટલા સીમ કનેક્શન છે તેની વિગતો પણ તેમને મેળવવી પડશે સાથે જ તેની તપાસ કરવી પડશે અને તો ગ્રાહકે અલગ અલગ નામથી કનેક્શન લીધા છે તો તેમની તપાસ હવે કરવામાં આવશે સાથે જ ગ્રાહક ના ફોટો પણ હવે દસ અલગ અલગ એંગલથી લેવામાં આવશે ત્યારબાદ તેમનું બાયોમેટ્રિક વેરિફિકેશન કર્યા બાદ જ તેમને સીમકાર્ડ પ્રોવાઇડ કરવામાં આવશે

આ સાથે જ વધુમાં જણાવી દઈએ તો જો એક વ્યક્તિ પોતાના આધારથી માત્ર નવસીમ ખરીદી શકે છે નવથી વધુ જો સીમકાર્ડ હશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને 50,000 રૂપિયા સુધી અને વારંવાર ઉલંઘન કરનાર માટે બે લાખ રૂપિયા સુધીનું દંડ પણ ફટકારવામાં આવશે ખોટી સીમકાર્ડ લેવા માટે જો માહિતી આપવામાં આવશે તો આવા સંજોગોમાં પણ 50 લાખ રૂપિયા સુધીનો દંડ અને ત્રણ વર્ષની જેલ પણ થઈ શકે છે

Join WhatsApp

Join Now

Leave a Comment