8th Pay Commission: કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તમામ સરકારી કર્મચારીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં આઠમાં પગાર પંચને મંજૂરી આપી દેવામાં આવી છે પરંતુ આ અનેક સવાલ હજુ પણ ઉઠી રહ્યા છે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત અંગે એવું કહેવામાં આવી રહ્યું છે કે હાથમાં પગાર પંચ લાગુ થવાથી ડી.આર શૂન્ય કરી દેવામાં આવશે પરંતુ આ અંગે જે મીડિયામાં વિગતો સામે આવે છે તે અંગે મેં તમને વધુ માહિતી આપીશું આપ સૌને જણાવી દે બેઝિક પગાર કે બેઝિક પેન્શનમાં સામેલ થઈ જતું હોય છે સેલરી સ્ટ્રકચરને ધ્યાનમાં રાખીને DA અને DR માં વધારો કરવામાં આવતો હોય છે
સાતમા પગાર પંચ હેઠળ શું છે નિયમ
સાતમા પગાર પંચનો નિયમ વિશે જાણતા જ તમને ખબર પડી જશે કે આઠમાં પગાર પંચમાં શું લાગુ કરવામાં આવશે અને કેવી રીતે બેઝિક સેલેરી વધારવામાં આવશે અને અન્ય વધારા ઘટાડા કરવામાં આવશે ત્યારે આ વખતે ફિટમેન્ટ ફેક્ટરના આધાર પર નક્કી થાય છે સાથે જ મોંઘવારી ભથ્થું આવનારા સમયમાં પગાર પંચની ભલામણોના આધાર પર નિર્ભર કરશે દર છ મહિને કર્મચારીઓ અને પેન્શન ધારકો અને મોંઘવારી ભથ્થાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવતું હોય છે. 2025 માં અંતે આઠમાં પગાર પંચને મંજૂરી આપી દેવામાં આવી છે 2026 સુધીમાં લાગુ કરી દેવામાં આવશે
DA 50% થી ઓછો થશે જાણો વિગતો
આઠમાં પગાર પંચ લાગુ થવાથી ડીએક બેઝિક સેલેરી કે પેન્શન ના આધારે નક્કી કરવામાં મોંઘવારી પથવાતું હોય છે ત્યારે ડીએમાં ઘટાડો થશે તેવું મીડિયા અહેવાલોમાં સામે આવી રહ્યું છે 50% થી વધુ થાય તો મેજિક સેલેરીમાં જોડી દેવામાં આવે છે પરંતુ જો શૂન્ય કરી દેવામાં આવે તો મોંઘવારી રાહત વિશે વધુ વિગતો સામે નથી આવી પરંતુ આગામી દિવસોમાં હજુ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતાઓ છે