Gold Prices Today: આજે 24 કેરેટનો ભાવ આસમાને પહોંચ્યો, દિલ્હી થી માંડી રાજકોટ શહેરના લેટેસ્ટ રેટ

Gold Prices Today:છેલ્લા એક અઠવાડિયાથી ફરી એક વાર સોનાને ચાંદીના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે આજે સોનાને ચાંદીના ભાવમાં સારો એવો ફેરફાર જોવા મળી રહ્યો છે 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવમાં જોરદાર વધારો થયો છે આજે 22 કેરેટ સોનાનો ભાવ સરેરાશ વાત કરીએ તો 73910 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 80,630 રૂપિયા પ્રતિ 10 ગ્રામના નોંધાયા હતા. આ સિવાય ગુજરાતના વિવિધ શહેરોમાં પણ આજે સોનાના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે ચાલો જાણીએ ગુજરાતના અને દેશના મુખ્ય શહેરોના લેટેસ્ટ રેટ

ગુજરાતમાં શું છે? આજના 22 કેરેટ સોનાના ભાવ

સૌથી પહેલા અમદાવાદ છે એની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 24 કેરેટ સોનાનો ભાવ 80,680 પ્રતિ 10 ગ્રામ નો નોંધાયો છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 73,960 નોંધાયો હતો. વડોદરા સુરત રાજકોટ શહેરમાં પર સામાન્ય ફેરફાર જોવા મળ્યો હતો સૌથી પહેલા સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં 22 કેરેટ સોનાનો ભાવ 73,960 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો નોંધાયો હતો ત્યારે 24 કેરેટ સોનાનો ભાવ 80,680 પ્રતિ 10 g નોંધાયો હતો. વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં 22 કેરેટ સોનાનો ભાવ સમાન જોવા મળ્યો હતો એટલે કે અમદાવાદ અને સુરતની સરખામણી એક સરખો ભાવ જોવા મળ્યો છે

દેશના મુખ્ય શહેરોમાં આજે 22 કેરેટ અને 24 કેરેટના ભાવ

દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં પણ આજે સોનાનો ભાવ વધ્યો હતો દિલ્હી શહેરમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹74,060 નોંધાયો હતો જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹80,780 પ્રતિ 10 ગ્રામનો નોંધાયો હતો મુંબઈ શહેરમાં પણ સામાન્ય ફેરફાર થયો હતો મુંબઈ શહેરમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹73,910 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો નોંધાયો હતો જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 80,630 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નો નોંધાયો

Join WhatsApp

Join Now

Leave a Comment