PSU Stocks Return: એક ફેબ્રુઆરી 2025 ના રોજ બજેટ હોવાથી શેરબજાર ખૂબ જ ડાઉન ગયું હતું અને નીચું જતા જ રોકાણકારોને મોટું નુકસાન થયું હતું પરંતુ આગામી દિવસોમાં માર્કેટ એક્સપર્ટનું માનવું છે કે માર્કેટ સારું એવું પરફોર્મન્સ કરી શકે છે ઘણા બધા એવા સ્ટોક છે જે સારું એવું પરફોર્મન્સ કરી શકે છે સાથે જ વધારે રિટર્ન આપનારા સ્ટોકની વાત કરીએ તો હાલમાં જી ન્યુઝના એક રિપોર્ટ પ્રમાણે એક સ્ટોક ખૂબ જ શાનદાર પરફોમસ કરી શકે છે આને PSU શેર કહેવામાં આવે છે
બીએસઈ પીએસયુ ઇન્ડેક્સ ખૂબ જ ઝડપથી વધ્યો છે. સાથે જ પર્ફોમન્સ પણ સારું કરી રહ્યો છે એવું માનવામાં આવી રહ્યું છે કે લગભગ 100%નોવધારો થયો છે આગામી દિવસોમાં હજુ પણ સારું એવું પર્ફોમન્સ આપી શકે છે આ કંપનીમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તમને 10 લાખ રૂપિયા સુધીની આસપાસ મોટો નફો મળે તેવું પણ રોકાણકારનું માનવું છે આગામી દિવસોમાં હજુ પણ સારું એવું પરફોમસ કરી શકે છે
આ શેરમાં સૌથી વધુ ઉછાળો આવ્યો
આશાથી જ અન્ય શેર પણ છે જે કંપનીના સ્ટોક પર સૌથી વધુ ઉછાળો આવ્યો છે માઝાગોન ડોક શિપબિલ્ડર્સના શેરમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે પાછલા રિપોર્ટની વાત કરીએ તો જૂન મહિનામાં એટલે કે 2024 ના જુન મહિના સુધીમાં આ શેરની કિંમતમાં 234.85 રૂપિયાથી વધીને 3,968.25 રૂપિયા થઈ ગઈ છે આ રીતે જ આવનારા દિવસોમાં હજુ પણ વધારો થઈ શકે છે પરંતુ માર્કેટ એક્સપર્ટની સલાહ લીધા બાદ તમે રોકાણ કરી શકો છો તે પહેલા રોકાણ કરવાથી તમને નુકસાન પણ થઈ શકે છે આગામી દિવસોમાં આ શેર સારું એવું વળતર આપી શકે છે