Stock Market Updates: શેર બજારમાં આજે પોઝિટિવ માં ખુલ્યું હતું. લીલાની સાન સાથે ખુલતા જ રોકાણકારોમાં ખુશી જોવા મળી હતી આજે પોઝિટિવ માં શેર બજાર ખુલતા જ રોકાણકારો પણ રોકાણ કરવા માટે વધારે પ્રેરિત થયા હતા સેન્સેક્સ 227 પોઈન્ટના વધારા સાથે 74,681 પર કારોબાર કરી રહ્યો છે આ સાથે જ નિફ્ટીમાં પણ વધારો જોવા મળ્યો હતો નીપતીમાં 33. વધારા સાથે 22,589 પર કારોબાર કરી રહ્યો છે જ્યારે મંગળવારે એશિયન બજારોમાં પણ સામાન્ય ઘટાડો નોંધાયો હતો. ગઈકાલની સરખામણી આજે માર્કેટ સારું પર્ફોમન્સ કરતું હોય તેવું લાગી રહ્યું છે આગામી બે દિવસ માર્કેટ પોઝિટિવમાં રહે તેવી મીડિયામાં ચર્ચા રહ્યું છે
જાણો કેવી રહી શેરની સ્થિતિ
સ્ટોક માર્કેટમાં અમુક સ્ટોક સારું એ ઉપરફોર્મન્સ કરી રહ્યા છે જેમાં વાત કરીએ તો બેંકના શેરમાં પણ સારો એવો પર્ફોમન્સ જોવા મળ્યું હતું આઈસીઆઈસીઆઈ બેંક, સાથે જ ભારતી એરટેલના શેર 0.49 થી 1.32 ટકા વધ્યો હતો જ્યારે હિંડાલ્કો,ની વાત કરીએ તો આ સ્ટોક પણ પોઝિટીવમાં પર્ફોમન્સ કરી રહ્યો હતો. અન્ય શેરની વાત કરીએ તો પાવર ગ્રેડ ના શેરમાં 0.79 થી 1.78% સુધી ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે
મિડકેપ સ્ટોકની કેવી છે સ્થિતિ
.મિડકેપ સ્ટોકની વાત કરીએ તો ઈન્ડિયન રિન્યૂના શેરમાં 1.28 થી 4.96 ટકા સુધીના વધારા સાથે ગ્રીન કલરમાં જોવા મળ્યો હતો સાથે જ સારું એવું પર્ફોમન્સ પણ જોવા મળ્યું હતું પરંતુ ગઈકાલની સરખામણી આજે થયો પોઝિટિવ એમાં માર્કેટ જઈ રહ્યું છે રોકાણકારો પણ પ્રેરિત થયા છે અને બીપી ફીટનેસના શેરમાં 2.17 થી 2.5 ટકાનો ઘટાડો નોંધાયો છે આજે તેમનો પરફોર્મન્સ ડાઉન જોવા મળી રહ્યું છે