USA Deportation News:વિદેશ મંત્રી જયશંકર દ્વારા સંસદમાં જણાવવામાં આવ્યું હતું કે અમેરિકામાં ઈમીગ્રેશન એન્ડ કસ્ટમરની કસ્ટડીમાં વધુ 295 ભારતીય ટૂંક સમયમાં ભારત પરત આવી શકે છે તેવી સંભાવનાઓ છે જે ગેરકાયદેસર અમેરિકામાં રહી રહ્યા છે તેમના માટે હવે ખરાબ સમાચાર છે કારણ કે તેઓ હવે પરત ભારત મોકલવાના આદેશ આપવામાં આવ્યા છે ભારત સરકારની સંબંધીત એજન્સીઓ હાલમાં જ આ વ્યક્તિઓને રાષ્ટ્રીયતાની વિગતો ચકાસી રહી છે ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્ર તરફથી ભારતીય પાસપોર્ટ ધરાવતા ગેરકાયદેસર કુલ કેટલી સંખ્યા છે તે અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી સામે નથી આવી પરંતુ આપ સૌ જાણતા જશો કે જાન્યુઆરી 2025 થી અત્યાર સુધીમાં 338 ભારતીય નાગરિકોને ભારત પરત મોકલવામાં આવ્યા છે વધુ મોકલવામાં આવે તેવી શક્યતાઓ મીડિયામાં સામે આવી છે
અમેરિકાએ ફેબ્રુઆરી મહિનામાં ભારતીય નાગરિક જે અમેરિકામાં ગેરકાયદેસર રહેતા હતા તેમને ભારત પરત મોકલી દેવામાં આવ્યા છે ત્યારબાદ ચર્ચા પણ ખૂબ જ શરૂ થઈ હતી પરંતુ આ અંગે વિદેશ મંત્રી જયશંકરે પણ જણાવ્યું હતું કે અમે અમેરિકામાં સત્સંગ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે જે પછી અમેરિકાએ ઉલ્લેખ કર્યો હતો કે ડિપોટ કરાયેલા લોકોને સલામતી અને સુરક્ષા સુનસચિત કરવા માટે હાથ કડીનો ઉપયોગ કરવામાં આવે છે જોકે મહિલાઓ અને સગીરોને સામાન્ય રીતે હાથકડીઓ બાંધવામાં આવતી નથી તેવું તેવું અમેરિકાનું મારું છે