Gold Prices Today: તહેવારની સીઝન પૂરી થઈ ગઈ છે સ્ટોક માર્કેટમાં પણ હાલ ઉત્તર ચડાવ જોવા મળી રહ્યો છે ત્યારે સોનાના ભાવમાં પણ મોટા ફેરફાર થયા છે છેલ્લા બે મહિનાથી સોનાના ભાવમાં વધઘટ થઈ રહી છે ત્યારે આજે પણ મોટો ફેરફાર થયો છે ગુજરાત સહિતના ભારતના મુખ્ય શહેરોમાં આજે સોનાના ભાવમાં સામાન્ય વધારો ઘટાડો જોવા મળ્યો હતો. જો તમે પણ સોનુ ખરીદવાનું વિચારી રહ્યા છો તો સૌથી પ્રથમ આજના લેટેસ્ટ ભાવ જાણવા ખૂબ જ જરૂરી છે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરતાં ખાસ કરીને કોમેડીટીમાં ઇન્વેસ્ટ કરતાં અને ગોલ્ડ પર ઇન્વેસ્ટ કરતાં રોકાણ કરવા માટે આજના ભાવ ખૂબ જ ફાયદાકારક રહે તેવું માર્કેટ એક્સપર્ટનું માનવું છે ચલો તમને આજના સોનાના ભાવ વિશે વિગતવાર જણાવીએ
ગુજરાતમાં શું છે 24 કેરેટ સોનાના ભાવ?
ગુજરાતના મુખ્ય શહેરની વાત કરીએ તો અમદાવાદમાં આજે 24 કેરેટ સોનાના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો 79,680 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ સામે આવ્યા છે જ્યારે 22 કેરેટ સોનાના ભાવમાં પણ સામાન્ય વધારો જોવા મળ્યો હતો 73,040 પ્રતિ 10 ગ્રામના નોંધાયા હતા
બીજી તરફ વડોદરા રાજકોટ સુરતમાં પણ સમાન ભાવ જોવા મળ્યા છે એક સરખા ભાવનો થયા છે એટલે કે રાજકોટ વડોદરા અને સુરત શહેરમાં 22 કેરેટ સોનાના ભાવ 73,040 રૂપિયા પ્રતિ 10 ગ્રામના નોંધાયા હતા જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ આજે 79,680 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો નોંધાયો હતો
આ સિવાય દિલ્હી મુંબઈની વાત કરીએ તો દિલ્હી શહેરમાં દેશની રાજધાની પ્રમાણે વધારે ભાવ ફેરફાર થતો હોય છે પરંતુ ગુજરાતની સરખામણી 24 કેરેટ સોનાની કિંમતમાં સામાન્ય વધારો જોવા મળ્યો હતો 22 કેરેટ સોનાની કિંમત આજે દિલ્હીમાં 79780 પ્રતિ 10 ગ્રામની છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 73,140 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો જોવા મળ્યો છે