New Rules April 2025: એપ્રિલ મહિનાના પ્રથમ દિવસથી બદલાશે આ નવા નિયમો, જાણો સંપૂર્ણ માહિતી

New Rules April 2025: એપ્રિલ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે એપ્રિલ મહિનામાં નવા નિયમો પણ લાગુ થાય તેવી શક્યતાઓ છે હાલમાં જે વિગતો સામે આવી છે તે મુજબ જીએસટી અને આઈએસડીમાં નિયમો બદલે તેવી શક્યતાઓ છે સાથે જ LPG ગેસની કિંમતોમાં પણ  મોટા ફેરફાર થઈ શકે છે આપ સૌને જણાવી દઈએ તો આવી સ્થિતિમાં એક એપ્રિલ 2025 ક્યાં નિયમો નવા લાગુ થશે ચલો તમને વિગતવાર જાણીએ 

GSTને લઈને કયા નવા નિયમો લાગુ થશે

મીડિયા રિપોર્ટમાં જે ચર્ચાઓ થઈ રહી છે તે મુજબ આપ સૌને જણાવી દઈએ તો ઇનપુટ સર્વિસ સિસ્ટમનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી બની ગયો છે આ સાથે જ છે નવા નિયમો સામે આવી રહ્યા છે તે મુજબ અગાઉ જે કંપની ક્રોસ ચાર્જ પદ્ધતિનો ઉપયોગ કરતી હતી હવે તેને આઈએસડી અપનાવ ફરજિયાત રહેશે સાથે જ સિસ્ટમ કંપની ટેક્સ ક્રેડિટ ફાળવે છે  આ સાથે જ વધારાના ટેક્સની પણ નવા નિયમનું પાલન કરવામાં આવે તેવી પણ શક્યતાઓ છે સાથે ટેક્સને લઈને કોઈ વધારાના ફેરફાર કરવામાં આવ્યા નથી પરંતુ જીએસટીને લઈને સામાન્ય ફેરફાર કરવામાં આવ્યા છે 

LPG સિલિન્ડરની કિંમતોમાં થશે મોટો ફેરફાર

LPG Cylinder Price:  એલપીજી ગેસ સિલિન્ડર ની કિંમતોમાં એપ્રિલ મહિનામાં સામાન્યથી મોટો ફેરફાર થાય તેવી શક્યતાઓ છે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ દર મહિનાની પ્રથમ તારીખે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો કરે છે ત્યારે એક એપ્રિલ 2025 ના રોજ ગેસ સિલિન્ડરની કિંમતમાં મોટા ફેરફાર થાય તેવી શક્યતાઓ છે સાથે જ અન્ય ફેરફાર પણ થઈ શકે છે 

Join WhatsApp

Join Now

Leave a Comment