જિલ્લા પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ, અમદાવાદ જાહેરાત ૧૧ માસ કરાર આધારિત ભરતી

arogyasathi registration 2024

જિલ્લા પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ, અમદાવાદ દ્વારા ૧૧ માસના કરાર આધારિત વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી નેશનલ હેલ્થ મિશન (NHM) હેઠળ એન.સી.ડી. પ્રોગ્રામ માટે કરવાનું છે. આ જગ્યાઓ હંગામી છે અને ૧૧ માસ માટે ફિક્સ પગાર પર કોન્ટ્રાક્ટ પર લેવામાં આવશે. arogyasathi registration 2024

ભરતીની જગ્યાઓ અને ખાલી જગ્યા:

  • સ્ટાફ નર્સ: 04
  • કાઉન્સેલર (NCD): 07
  • ઓડીયોમેટ્રીશ્યન: 07
  • ઓડીયો મેટ્રીક આસિસ્ટન્ટ: 01
  • અરજી કરવાની અંતિમ તારીખ: 18 ઓક્ટોબર, 2024, રાત્રે 12.00 વાગ્યા સુધી.

NCERT ધો.7, 9 અને 11નાં નવાં પુસ્તકો આવશે આગામી શૈક્ષણિક સત્રમાં ત્રણ ગણા વધુ 15 કરોડ પાઠ્યપુસ્તકો છપાશે

arogyasathi registration 2024 અરજી કેવી રીતે કરવી:

લાયકાત ધરાવતા ઉમેદવારોએ માત્ર ઓનલાઈન અરજી જ કરવા પાત્ર રહેશે. અરજી માટેની લીંક આ છે: https://arogyasathi.gujarat.gov.in.
ફક્ત આ સોફ્ટવેરથી મળેલી અરજીઓ જ સ્વીકારવામાં આવશે. ટપાલ, કુરિયરના માધ્યમથી મોકલેલી અરજીઓ સ્વીકારવામાં નહીં આવે.
આ જાહેરાત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, અમદાવાદ દ્વારા જાહેર કરવામાં આવી છે.

Join WhatsApp

Join Now

Leave a Comment