CISF કોન્સ્ટેબલ ડ્રાઈવર ભરતી 2025: 10મું પાસ માટે 1124 જગ્યાઓ માટે ભરતી

CISF Constable Driver Recruitment 2025

CISF Constable Driver Recruitment 2025 CISF કોન્સ્ટેબલ ડ્રાઈવર ભરતી 2025: 10મું પાસ માટે 1124 જગ્યાઓ માટે ભરતી CISF કોન્સ્ટેબલ ડ્રાઈવર ભરતી 2025: જો તમે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સમાં નોકરી મેળવવા માંગતા હો.CISF કોન્સ્ટેબલ માટે ખાલી જગ્યા બહાર પાડવામાં આવી છે કુલ ૧૧૨૪ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ કોન્સ્ટેબલ ભરતી તમને દર મહિને ₹ 21,700 થી ₹ 69,100 સુધીનો પગાર મળશે.

CISF કોન્સ્ટેબલ ડ્રાઈવર ભરતી પાત્રતા:

શૈક્ષણિક લાયકાત: માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10મી પાસ અથવા સમકક્ષ ભણેલ હોવા જોઈએ . ડ્રાઇવિંગ લાઇસન્સ: હેવી મોટર વ્હીકલ (HMV), લાઇટ મોટર વ્હીકલ (LMV), અને ગિયર સાથેની મોટરસાઇકલ માટે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ.

CISF કોન્સ્ટેબલ ડ્રાઈવર ભરતી મહત્વપૂર્ણ તારીખો:

  • ઓનલાઇન અરજી શરૂ: 03 ફેબ્રુઆરી 2025
  • અરજીની અંતિમ તારીખ: 04 માર્ચ 2025

HDFC Bank માં નવી ભરતી બહાર પાડી છે, અરજી કરવાની પ્રક્રિયા જાણો છો?

CISF કોન્સ્ટેબલ ડ્રાઈવર ભરતી અરજી ફી:

  • સામાન્ય, EWS, OBC: ₹100/-
  • SC/ST/ESM: કોઈ ફી નહીં

CISF કોન્સ્ટેબલ ડ્રાઈવર ભરતી પગાર ધોરણ:

પસંદગી થયેલ ઉમેદવારોને લેવલ-3 હેઠળ ₹21,700 – ₹69,100/- પ્રતિ મહિના પગાર મળશે.

CISF કોન્સ્ટેબલ ડ્રાઈવર ભરતી અરજી કેવી રીતે કરવી:

  1. સત્તાવાર વેબસાઇટ cisfrectt.cisf.gov.in પર
  2. રિક્રૂટમેન્ટ” વિભાગમાં “CISF કોન્સ્ટેબલ ડ્રાઇવર ભરતી 2025” પર ક્લિક કરો.
  3. Apply Online” પર ક્લિક કરીને અરજી ફોર્મ ભરવાનું શરૂ કરો.
  4. જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.

Join WhatsApp

Join Now

Leave a Comment