CISF Driver Recruitment 2025:10મું પાસ માટે કોન્સ્ટેબલ ડ્રાઇવરની 1124 જગ્યાઓ માટે બમ્પર ભરતી

CISF Driver Recruitment 2025

CISF Driver Recruitment 2025:10મું પાસ માટે કોન્સ્ટેબલ ડ્રાઇવરની 1124 જગ્યાઓ માટે બમ્પર ભરતી CISF ડ્રાઇવર કોન્સ્ટેબલ બમ્પર ભરતી જાહેર કરવામાં આવેલ છે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી પોસ્ટ દ્વારા એ પણ ધોરણ 10 પાસ ઉમેદવાર અરજી કરી શકે છે જો તમે પણ કોન્સ્ટેબલ ડ્રાઇવરમાં નોકરી કરવા માગતા હો તો તમારા માટે 1000 જગ્યાઓની ભરતી આવી ગઈ છે એ પણ મહિલા અને પુરુષ બંને ઉમેદવાર અરજી કરી શકે છે.

CISF ડ્રાઇવર કોન્સ્ટેબલ ભરતી માટે તમે ઓફિશિયલ વેબસાઈટ પર જઈ અને નોટિફિકેશન વાંચી શકો છો કે અરજી કેવી રીતે કરવી આ ભરતી માટે કોણ ફોર્મ ભરી શકે તેની સંપૂર્ણ વિગત તમે નીચે સ્ટેપ બાય સ્ટેપ આગળ છે તો તમે પણ અરજી કરવા માગતા હોવ તો માહિતી મેળવી શકો છો.

CISF કોન્સ્ટેબલ ભરતી 2025 પોસ્ટ વિગતો

મિત્રો હમણાં સીઆઈએસએફમાં કોન્સ્ટેબલ ડ્રાઇવરની ભરતી જાહેર કરવામાં આવેલ છે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સમાં કોન્સ્ટેબલ ડ્રાઇવરની જગ્યા માટે અરજી ફોર્મ ભરવા માગતા હોય તે વિદ્યાર્થી મિત્રોને નોકરી મેળવવાની સારી તક છે જેમાં જગ્યા CISF માટે 1124 જગ્યાઓ છે.

CISF કોન્સ્ટેબલ ભરતી વય મર્યાદા

CISF ડાયવર ભરતી માટે જગ્યા આવેલ છે તેમાં ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ અને વધુમાં વધુ 27 વર્ષ સુધી ઉમેદવાર આ અરજી માટે ફોર્મ ભરી શકે છે વધુ માહિતી માટે તમે નીચે આપેલ લિંક પર જાણી શકો છો

10 પાસ માટે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં 300 જગ્યાઓ માટે બમ્પર ભરતી

CISF કોન્સ્ટેબલ ભરતી અરજી ફી CISF Driver Recruitment 2025

CISF કોન્સ્ટેબલ ડ્રાઈવર ખાલી જગ્યા 2025 ભરતી બહાર પાડવામાં આવેલ છે તેમાં ઓબીસી ઉમેદવાર માટે અરજી ફી ₹100 રાખવામાં આવેલ છે અને SC, ST મહિલાઓ અને દિવ્યાંગ ઉમેદવાર માટે કોઈ પણ ફી લેવામાં આવશે નહીં.

CISF કોન્સ્ટેબલ ભરતી લાયકાત CISF Driver Recruitment 2025

CISF માં કોન્સ્ટેબલ ડ્રાઈવરની જગ્યા માટે ફોર્મ ભરવા માટે તમે ધોરણ 10 પાસ કરેલું હોવા જોઈએ તો આ ભરતીમાં ફોર્મ ભરી શકશો અને તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ પણ હોવું જોઈએ,

CISF કોન્સ્ટેબલ ભરતી લિંક

CISF કોન્સ્ટેબલની ખાલી જગ્યા ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
CISF કોન્સ્ટેબલની ખાલી જગ્યાની સૂચનાઅહીં ક્લિક કરો
સોશિયલ મીડિયામાં જોડાઓહોમ પેજ

Join WhatsApp

Join Now

Leave a Comment