ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ માં ફોર્મ કેવી રીતે કરવું અને તેનો લાભ કોને મળશે કયા ડોક્યુમેન્ટ જોઈએ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી જાણો

Digital Gujarat scholarship 2024 25 registration online : ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ ફોર્મ ભરવા માટે તમે ગુજરાતની સત્તાવાર વેબસાઈટ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ફોર્મ ભરી શકો છો અને શિષ્યવૃત્તિનો લાભ મેળવી શકો છો આ શિષ્યવૃત્તિનો લાભ  વિદ્યાર્થીઓને ભણવાની આર્થિક સ્થિતિ સારી નથી તેમને આ લાભ આપવામાં આવે છે. ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023 24 છેલ્લી તારીખ

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિમાં ફોર્મ કેવી રીતે ભરવું અને તેનો લાભ કોને મળશે કયા ડોક્યુમેન્ટ જોઈએ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી અમે આ લેખમાં નીચે આપેલ છે તો તમે ફોર્મ ભરી અને શિષ્યવૃત્તિ મેળવી શકો છો digital gujarat shishyavrutti portal

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ નોંધણી અને લૉગિન પ્રક્રિયા જાણો

કોમન સર્વિસ પોર્ટલ (CSP) અને ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ ફોર્મ  લેવા માટે સરકારી કચેરીઓની   લાઈનમાં ઊભું ના રહેવું પડે તે માટે સરકાર દ્વારા કોમન સર્વિસ સેન્ટર ગુજરાત શિષ્યવૃત્તિ ફોર્મ ડાઉનલોડ કરી શકો છો વેબસાઈટ નીચે આપેલ છે તેના પરથી ગ્રામીણ અને દૂરના વિસ્તારોના વિદ્યાર્થીઓ પણ યોજનાઓનો લાભ મેળવી શકે છે.  ડિજિટલ ગુજરાત શિષ્યવૃતિ એ નાણાકીય સહાય નથી પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ તેમનું શિક્ષણ પૂરું કરી નથી શકતા તે માટે તેમને કારકિર્દી બનાવવા માટેની એક સહાય છે

digital gujarat scholarship status 2024-25:  સત્તાવાર વેબસાઇટ https://www.digitalgujarat.gov.in/loginapp/CitizenLogin.aspx

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ ફોર્મ 2024-25:  આ પોર્ટલ પરથી વિદ્યાર્થીઓ સરળ રીતે શિષ્યવૃત્તિ યોજના માટે ફોર્મ ભરી શકે છે અને સંપૂર્ણ માહિતી મેળવી શકે છે આ એક સત્તાવાર વિષય છે તેના પરથી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ફોર્મ આપવામાં આવે છે અને વિગતવાર માહિતી પણ આપવામાં આવે છે  

વિદ્યાર્થીઓ ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2024-25 માટે બે પ્રકારની હોય છે.

  1. પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ
  2. પ્રી-મેટ્રિક શિષ્યવૃત્તિ

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ પોર્ટલ પર પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિઓ નીચે મુજબ છે:

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ

  • છોકરીઓ માટે પોસ્ટ-એસએસસી શિષ્યવૃત્તિ
  • છોકરાઓ માટે પોસ્ટ-એસએસસી શિષ્યવૃત્તિ
  • સ્વ-આધિકારી સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિચરતી/વિમુખ જાતિના વિદ્યાર્થીઓને સહાય
  • ટેકનિકલ અને વ્યવસાયિક અભ્યાસક્રમો માટે શિષ્યવૃત્તિ
  • એમ.ફિલ અને પીએચડી અભ્યાસક્રમો માટે શિષ્યવૃત્તિ
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 9 અને 10 ધોરણના વિદ્યાર્થીઓ તેમજ આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ શિષ્યવૃત્તિ યોજનાઓની વિગત છે. આ યોજનાઓ વિદ્યાર્થીઓને તેમની આર્થિક મુશ્કેલીઓ દૂર કરવામાં સહાય કરે છે.
1. એસએસસી શિષ્યવૃત્તિ 9 અને 10 ના વિદ્યાર્થીઓ માટે આ શિષ્યવૃત્તિ 9 અને 10 ધોરણના વિદ્યાર્થીઓ માટે ખાસ છે અને આર્થિક મદદ કરે છે જેથી વિદ્યાર્થીઓ તેમની શિક્ષણની પ્રગતિ કરી શકે.
2. લઘુમતી સમુદાય માટે પ્રી-મેટ્રિક શિષ્યવૃત્તિ
  • લઘુમતી સમુદાયોના 1 થી 10 ધોરણના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ ઉપલબ્ધ છે, જે વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષણમાં સહાય કરે છે.
  • પુર્વ-મેટ્રિક અને પૂર્વ-એસએસસી શિષ્યવૃત્તિ (I થી 10) આ શિષ્યવૃત્તિ ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ધોરણ I થી IX સુધી માટે આપવામાં આવે છે.
4. ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ ફોર્મ 2024-25:
  • પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા આ શિષ્યવૃત્તિ વિવિધ વર્ગના વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે.
આમાં પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિનો સમાવેશ થાય છે, જે વિદ્યાર્થીઓએ તેમના શૈક્ષણિક રેકોર્ડ, ઓળખના પુરાવા અને આવક પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો સાથે ઓનલાઇન અરજી કરવાની છે.
5. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY)
  • આ યોજના આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે છે, જે ડિપ્લોમા, એન્જિનિયરિંગ, ફાર્મસી, મેડિકલ વગેરે જેવા ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છે છે. digital gujarat scholarship for obc studentsઆ યોજના થકી નાણાકીય સહાય આપવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં કોઈ મુશ્કેલી વિના આગળ વધારી શકે.

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ પાત્રતા માપદંડ અને લાભ

  • ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ માટે:
  • અરજદારોએ ધોરણ 10માં ઓછામાં ઓછા 80% ગુણ મેળવ્યા હોવા જોઈએ.
  • બેચલર ડિગ્રી પ્રોગ્રામ માટે:
  • 12માં ધોરણમાં 80% ગુણ સાથે પાસ કરેલું હોવું જોઈએ.
  • ડિગ્રી કોર્સમાં પ્રવેશ માટે ડિપ્લોમા પૂર્ણ કરેલા વિદ્યાર્થીઓ:
  • ગુજરાતની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી 65% ગુણ સાથે ડિપ્લોમા પૂર્ણ કરેલ હોવું જોઈએ.
  • કૌટુંબિક આવક:
  • વર્ષમાં ₹6,00,000 કરતાં ઓછી હોવી જોઈએ.

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ ટ્યુશન ફી :

  • મેડિકલ (MBBS) અને ડેન્ટલ (BDS) માટે: મહત્તમ ₹2,00,000
  • પ્રોફેશનલ ગ્રેજ્યુએશન કોર્સ (જેમ કે BE, B.Tech, B. ફાર્મ) માટે: મહત્તમ ₹50,000
  • ડિપ્લોમા અભ્યાસક્રમો: મહત્તમ ₹25,000
  • અન્ય સ્નાતક અભ્યાસક્રમો (B.Com, B.Sc., BA, BCA, BBA વગેરે): મહત્તમ ₹10,000 (સેલ્ફ ફાઇનાન્સ્ડ કોર્સ માટે વાર્ષિક ટ્યુશન ફીનો 50% આવરી લેવાય છે).

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ છાત્રાલય ગ્રાન્ટ:

  • જુદા તાલુકાની કોલેજમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ માટે દર મહિને ₹1200 આપવામાં આવે છે.

પુસ્તકો અને સાધનોની ગ્રાન્ટ:

  • મેડિકલ (MBBS) અને ડેન્ટલ (BDS): ₹1000
  • એન્જિનિયરિંગ, ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેક્ચર: ₹5000
  • ડિપ્લોમા અભ્યાસક્રમો: ₹3000

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ અરજી માટે:

  • MYSY માટે સત્તાવાર વેબસાઇટ પર જઇને નોંધણી કરવી આવશ્યક છે.
  • નોંધણી પછી, સંબંધિત કોર્સ માટે ઓનલાઈન ફોર્મ ભરીને અરજી કરવી.

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ ફોર્મ 2024-25: છોકરીઓ માટે પોસ્ટ-એસએસસી શિષ્યવૃત્તિ

આ શિષ્યવૃત્તિ ખાસ કરીને SEBC (સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ) અને NT/DNT (નામદારી અને ડીનોટિફાઇડ જનજાતિ) સમુદાયની છોકરીઓ માટે છે. આ શિષ્યવૃત્તિનો હેતુ છે આ વર્ગોની મહિલા વિદ્યાર્થીઓને શિક્ષણમાં આગળ વધારવાનું પ્રોત્સાહન આપવું.

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો