ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બમ્પર ભરતી  ૪૯ હજાર પગાર જાણો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જાણો

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બમ્પર ભરતી  ૪૯ હજાર પગાર જાણો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ  ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગૃહ વિભાગ ના નિમંત્રણ હેઠળ ના નિયામક ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી હસ્તકના વિવિધ તાંત્રિક સંરર્ગો 54 પોસ્ટ સાયન્ટિફિક આસિસ્ટન્ટ રિપોર્ટની ભરતી થવાની છે

ગુજરાત સરકારમાં બમ્પર નોકરી નીકળી છે સરકારી નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવાર માટે જોરદાર તકો ઉભી થઈ ગઈ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગૃહ વિભાગ ના નિયમન હેઠળ ના નિયામક ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી હસ્તકના વિવિધ તાંત્રિક સંરર્ગો માટે વિવિધ પોસ્ટની કુલ ૨૧ જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવે છે જે અંતર્ગત સાયન્ટિફિક આસિસ્ટન્ટની કુલ 54 જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવી છે

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે સાયન્ટિફિક આસિસ્ટન્ટ પોસ્ટ અને વિગતો શૈક્ષણિક લાયકાત વયમર્યાદા પગાર ધોરણ અરજી પ્રક્રિયા નોકરી ના પ્રકાર ભરતી અંગે મહત્વની તારીખો અરજી કરવાની રીત પસંદગી મહત્વની જાણકારી મેળવવા માટે ઉમેદવારો આલેખ નોંધ સુધી વાંચો

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
પોસ્ટસાયન્ટીફીક આસિસ્ટન્ટ
જગ્યા54
નોકરીનો પ્રકારવર્ગ- 3, સરકારી
અરજી કરવાની શરુઆતની તારીખ1 સપ્ટેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ15 સપ્ટેમ્બર 2024
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી પોસ્ટ ની વિગતો

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગૃહ વિભાગના નિયંત્રણ હેઠળ ના નિયામક ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી અસ્તકના વિવિધ તાંત્રિક સાયન્ટિફિક આસિસ્ટન્ટ પોસ્ટની ભરતી થવાની છે
  • સાયન્ટિફિક આસિસ્ટન્ટ રસાયણ માટે કુલ સાત લોકોની ભરતી કરવામાં આવશે
  • સાયન્ટિફિક આસિસ્ટન્ટ ભૌતિક જૂથ માટે 36 જગ્યા પર ભરતી કરવામાં આવશે
  • સાયન્ટિફિક આસિસ્ટન્ટ બાયોલોજી જૂથ માટે 11 જગ્યા પર ભરતી કરવામાં આવશે

આયુષ્માન કાર્ડ ની A ટુ z માહિતી જાણો, મળશે ફ્રી માં દસ લાખ રૂપિયા ની હોસ્પિટલ સેવા

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંગે શૈક્ષણિક લાયકાત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અંતર્ગત સાયન્ટિફિક આસિસ્ટન્ટ પોસ્ટની ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો સાયન્ટિફિક વિવિધ જૂથ અને પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગેલી છે ઉમેદવારો સાયન્સ ભૌતિક વિજ્ઞાન નેનો ટેકનોલોજી ફોરેન્સિક ફાર્મસી જેવી ડીગ્રીઓ ધરાવતા હોવા જોઈએ ચોક્કસ જૂથ માટે શૈક્ષણિક લાયકાત વિશે વધારે જાણવા માટે ઉમેદવારે નોટિફિકેશન વાંચવું

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંગે પગાર ધોરણ અને વય મર્યાદા

  • સાયન્ટિફિક આસિસ્ટન્ટ પોસ્ટ પર પસંદ પામેલા ઉમેદવારને પહેલા પાંચ વર્ષ માટે 49,600 પ્રતિમા ફિક્સ પગાર મળશે ત્યારબાદ સરકારના ધારા ધોરણે અને
  • સ્કેલ મુજબનો પગાર મળવા પાત્ર છે જ્યારે આ પોસ્ટ માટે વાત કરીએ તો પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારની વયમર્યાદા 18 વર્ષથી ૩૭ વર્ષની વચ્ચે રહેશે

પરીક્ષા ફી

  • બિનઅનામત કેટેગરીના લોકોની ફી રૂપિયા 500 રહેશે
  • અનામત કેટેગરીના ઉમેદવાર ની ફી ₹400 રહેશે

અરજી કેવી રીતે કરવી

  • ઓનલાઇન અરજી કરવા ઇચ્છતા ઉમેદવારે સૌ પ્રથમ તેની વેબસાઈટ ની મુલાકાત લેવી પડશે
  • ત્યારબાદ ઓનલાઇન એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે
  • ઉમેદવાર એ પોસ્ટ માટે અરજી કરવી હોય એના પર ક્લિક કરીને એપ્લાય ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યારબાદ માંગેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક ભરવાની રહેશે
  • છેલ્લે ફોર્મ સબમિટ કરવું અને ભવિષ્યના રેફરન્સ માટે પ્રિન્ટ આઉટ કાઢવાની રહેશે.

તમામ માહિતી માટે સત્તાવાર જાહેર કરેલું નોટિફિકેશન વાંચવું.

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો