Divyang Sadhan Sahay Yojana 2024:દિવ્યાંગોને મળશે રૂ. 20,000 ની સહાય અરજી માટે પ્રક્રિયા

Divyang Sadhan Sahay Yojana 2024

દિવ્યાંગોને કુત્રિમ અવયવો અને સાધન સહાય યોજના વિશે વિગતવાર ચર્ચા કરીશું. આ યોજનાનો લાભ કોને મળે છે, અરજી માટે શું પ્રક્રિયા છે, અને જરૂરિયાત ડોક્યુમેન્ટ્સ શું છે તેની સંપૂર્ણ માહિતી અહીં મળશે. વિડિયોને અંત સુધી જોતા રહો જેથી તમે આ યોજનાનો સંપૂર્ણ લાભ લઈ શકો. Divyang sadhan sahay yojana 2024 online registration gujarat square news

દિવ્યાંગ સાધન સહાય યોજના 2024 લાભ કોણ લઈ શકે છે? 

  1. 40% અથવા તેથી વધુ દિવ્યાંગતાવાળા વ્યક્તિઓ પાત્ર છે.
  2. આ યોજના રોજગાર લક્ષી સાધનો માટે છે, તેથી અરજીકર્તાની ઉંમર 16 વર્ષથી વધુ હોવી જોઈએ.

દિવ્યાંગ સાધન સહાય યોજના 2024 મળતા સાધનો અને સહાય: 

ક્રમસાધનનું નામ
ટ્રાઈસીકલ
ફોલડીંગ વ્હીચેર
હીયરીંગ એઇડ (અ) પોકેટ રેન્જ(બ) કાન પાછળ લગાવવાનું
ફોલ્‍ડીંગ સ્ટીક
એલ્યુમીનીયમની કાંખધોડી
કેલીપર્સ (અ) ધુંટણ માટેના(બ) પોલીયો કેલીપર્સ
બ્રેઇલ કીટ
એમ.આર. કીટ (મંદબુધ્‍ધિના બાળકો માટે)
સંગીતના સાધનો

દિવ્યાંગ સાધન સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ | Document Required for Divyang Sadhan Sahay Yojana 2024

  • મેડિકલ પ્રમાણપત્ર: જિલ્લા સિવિલ સર્જનશ્રી દ્વારા આપવામાં આવેલ દિવ્યાંગતાનું પ્રમાણપત્ર.
  • દિવ્યાંગતા ઓળખપત્ર
  • ઉંમરનો પુરાવો: જન્મનો દાખલો, મેડિકલ સર્ટિફિકેટ, અથવા સ્કૂલ છોડયાનું પ્રમાણપત્ર.
  • રહેઠાણનો પુરાવો: રેશનકાર્ડ, આધાર કાર્ડ, અથવા ચૂંટણી કાર્ડ.

દિવ્યાંગ સાધન સહાય યોજના લાભ  Divyang Sadhan Sahay Yojana 2024 Benefit

દિવ્યાંગોને મળશે રૂ. 20,000 ની સહાય દિવ્યાંગ વ્યક્તિઓ માટે જીવન થોડીક સરળ બનાવવાના ઉદ્દેશ સાથે ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી Divyang Sadhan Sahay Yojana હેઠળ રૂપિયા 20,000 સુધીની સહાય ઉપલબ્ધ કરવામાં આવે છે. જો તમે પણ આ સહાય મેળવવા માંગતા હોવ તો આ યોજના વિશે સંપૂર્ણ માહિતી જાણી લો અને તેનો લાભ મેળવો.

દિવ્યાંગ સાધન સહાય યોજના માટે અરજી કેવી રીતે કરવી? Divyang sadhan sahay yojana 2024 online registration

દિવ્યાંગ સાધન સહાય યોજના ફોર્મ ભરવાની શરૂઆત તારીખ 13/11/2024 ના રોજ થઈ ગઈ છે અને જે લોકો આ યોજનામાં ફોર્મ ભરવા ઈચ્છે છે તે લોકો તારીખ 12/12/2024 સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે. ઓનલાઇન ફોર્મ ભરવા માટે તમારે ઈ સમાજ કલ્યાણની સતાવાર વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ પર અરજી કરી શકશે.

Join WhatsApp

Join Now

Leave a Comment