GSEB SSC Result 2026 Gujarat Board SSC: ધોરણ 10 નું પરિણામ જોવા માટે Direct Link

GSEB SSC Result 2026

ઘણા વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની પરીક્ષા પૂરી થઈ ગઈ છે તો ધોરણ 10 નું રિઝલ્ટ કેવી રીતે ચેક કરાય? હવે ધોરણ 10 ના પરિણામ ની રાહ જોઈને બેઠા છે કે ધોરણ 10 નું પરિણામ ક્યારે આવશે? ધોરણ 10 નું પરિણામ કેવી રીતે જોવું? તો હવે રાહ જોવાની જરૂર નથી તમે નીચે આપેલ લિંક પરથી અથવા નીચે આપેલ સ્ટેપ પરથી તમારું પરિણામ જોઈ શકો છો whatsapp દ્વારા પણ જોઈ શકો છો મેસેજ દ્વારા પણ જોઈ શકો છો અને ઓનલાઇન પણ જોઈ શકો છો ધોરણ 10 રીઝલ્ટ 2026 Gseb ssc result 2026 link class 10

GSEB ધોરણ 10 રીઝલ્ટ 2026 ક્યારે આવશે? gseb.org પર SSC Result કેવી રીતે ચેક કરવું, પાસિંગ માર્ક્સ, માર્કશીટ અને Direct Link વિશે સંપૂર્ણ માહિતી અહીં વાંચો. GSEB SSC Result 2026 ,Gujarat Board 10th Result 2026 ,SSC Result 2026 Gujarat Board

GSEB SSC (ધોરણ 10) બોર્ડ પરીક્ષા 2026

વિગતમાહિતી
બોર્ડનું નામગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB)
પરીક્ષાનું નામSSC (ધોરણ 10) બોર્ડ પરીક્ષા
શૈક્ષણિક સત્ર2025-2026
GSEB પરીક્ષાની તારીખો26 ફેબ્રુઆરીથી 18 માર્ચ, 2026
રીઝલ્ટની જાહેરાત સત્તાવાર વેબસાઇટgseb.org
અપેક્ષિત પરિણામ તારીખમે 2026 ના પ્રથમ / બીજા અઠવાડિયામાં
રીઝલ્ટનું નામગુજરાત બોર્ડ પરીક્ષાનું રીઝલ્ટ 2026

GSEB Result 2026 Live: ગુજરાત બોર્ડ ધોરણ 10 પરીક્ષાઓ ક્યારે લેવામાં આવી હતી?

ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10 ની પરીક્ષા 27 ફેબ્રુઆરીએ ચાલુ થઈ હતી અને 16 માર્ચ દરમિયાન પૂરી થઈ હતી તો અત્યારે ઘણા વિદ્યાર્થીઓ ધોરણ 10 ના પરિણામ ની રાહ જોઈને બેઠા છે તો હવે તેમને રાહ જોવાની જરૂર નથી ટૂંક સમયમાં ધોરણ 10 નું પરિણામ આવી જશે જે તમે નીચે સ્ટેપ આપેલ છે તેના પરથી તમે તમારું પરિણામ જોઈ શકો છો .હવે વિદ્યાર્થીઓ રીઝલ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

GSEB SSC પરિણામ 2026 ચેક કરવાની રીત: ધોરણ 10 નું પરિણામ જોવા માટે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 (SSC) નું રીઝલ્ટ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાનું રીઝલ્ટ અને માર્કશીટ નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરીને સરળતાથી મેળવી શકશે: dhoran 10 nu parinam jova mate

  • Step 1: GSEB ની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.
  • Step 2: SSC Result લિંક પર ક્લિક કરો.
  • Step 3: આપેલ જગ્યાએ તમારો Roll Number દાખલ કરો.
  • Step 4: સ્ક્રીન પર તમારી માર્કશીટ દેખાશે.
  • Step 5: ભવિષ્ય માટે માર્કશીટ ડાઉનલોડ કરીને સાચવી લો.

GSEB SSC રીઝલ્ટ 2026 SMS દ્વારા પરિણામ જોવા માટે

ઘણા વિદ્યાર્થીઓને મોબાઇલમાં રીઝલ્ટ જોવામાં તકલીફ પડે છે તો હવે તમે ઘરે બેઠા મેસેજ દ્વારા પણ રીઝલ્ટ જોઈ શકશો તમારી ફક્ત પાંચ આંકડાનો નંબર મોકલવાનો રહેશે તો તમારા મોબાઇલમાં બે મિનિટમાં રીઝલ્ટ આવી જશે . SMS દ્વારા રીઝલ્ટ જોવા માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો:

  • Step 1: મોબાઇલમાં SMS એપ્લિકેશન ખોલો.
  • Step 2: SMS લખો – SSC Seat Number
  • Step 3: આ મેસેજ 56263 નંબર પર મોકલો.
  • Step 4: થોડા સમયમાં રીઝલ્ટ SMS દ્વારા મળશે.

WhatsApp દ્વારા ધોરણ 10 નું પરિણામ જોવા માટે

  • Step 1: સૌથી પહેલા તમારા ફોનના કોન્ટેક્ટ લિસ્ટમાં GSEB નો સત્તાવાર WhatsApp નંબર 6357300971 સેવ કરો.
  • Step 2: હવે તમારા ફોનમાં WhatsApp એપ્લિકેશન ઓપન કરો અને તમે સેવ કરેલા આ નવા સંપર્ક સાથે ચેટ બોક્સ ખોલો.
  • Step 3: ચેટ બોક્સમાં તમારો 6-અંકનો HSC સીટ નંબર ટાઈપ કરીને મેસેજ સેન્ડ કરો.
  • Step 4: મેસેજ મોકલ્યાની ગણતરીની જ ક્ષણોમાં, બોર્ડ દ્વારા તમારા ગુણ (માર્ક્સ) અને પરિણામની સ્થિતિ (પાસ કે નાપાસ) નો મેસેજ આવશે.

સ્ત્રોત:gseb.org (ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ)

GSEB ધોરણ 10 પાસિંગ માર્ક્સ 2026

GSEB ધોરણ 10 ની પરીક્ષા 2026 પાસ કરવા માટે, વિદ્યાર્થીઓએ:

  • દરેક વિષયમાં ઓછામાં ઓછા ૩૩% ગુણ મેળવો
  • એકંદર કુલમાં પણ પાસ થાઓ

જે વિદ્યાર્થીઓ એક કે બે વિષયોમાં નાપાસ થાય છે તેઓ જૂન-જુલાઈ 2026 માં યોજાનારી GSEB SSC પૂરક પરીક્ષા 2026 માં બેસી શકે છે

GSEB SSC ગ્રેડિંગ સિસ્ટમ 2026

ગુણના આધારે ગ્રેડની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તે અહીં છે:

માર્ક રેન્જગ્રેડ
૯૧ – ૧૦૦A1
૮૧ – ૯૦A2
૭૧ – ૯૦બી 1
૬૧ – ૭૦બી2
૫૧ – ૬૦સી૧
૪૧ – ૫૦સી2
૩૫ – ૪૦
૨૧ – ૩૫E1
૦૦ – ૨૦E2

GSEB SSC Result 2026 – પુનઃતપાસ અને પુનઃમૂલ્યાંકન પ્રક્રિયા

તમારા ગુણથી ખુશ નથી? તમે પુનઃતપાસ અથવા પુનઃમૂલ્યાંકન માટે અરજી કરી શકો છો:

  • gseb.org ની મુલાકાત લો
  • GSEB SSC પરિણામ રિકચેકિંગ 2026 લિંક પર ક્લિક કરો.
  • તમારા ઓળખપત્રોનો ઉપયોગ કરીને લોગ ઇન કરો
  • પુનઃતપાસ/પુનઃમૂલ્યાંકન ફોર્મમાં જરૂરી વિગતો ભરો.
  • OTP દ્વારા તમારા મોબાઇલ નંબરની ચકાસણી કરો
  • ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટઆઉટ લો.

અરજી ફી (પાછલા વર્ષ પર આધારિત)

  • ગુણની ચકાસણી – વિષય દીઠ ₹100
  • ઉત્તરવહીની પુનઃતપાસ – વિષય દીઠ ₹૩૦૦

૨૦૨૬ માટે ફીમાં સુધારો થઈ શકે છે. અપડેટેડ ફી વિગતો માટે હંમેશા GSEB ની સત્તાવાર વેબસાઇટ તપાસો.

ધોરણ 10 (SSC) રીઝલ્ટ 2026 માટે સૌથી વધુ પૂછાતા FAQs

ધોરણ 10 નું પરિણામ કેવી રીતે જોવું?

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ નું પરિણામ ચેક કરવા માટે: gseb.org વેબસાઈટ પર જાઓ

ધોરણ 10 નું પરિણામ ક્યારે આવશે 2026?

સામાન્ય રીતે મે 2026 ના બીજા અથવા ત્રીજા સપ્તાહમાં પરિણામ જાહેર થવાની શક્યતા છે.

ધોરણ 10 રીઝલ્ટ 2026 કેવી રીતે જોવું

📱 WhatsApp: Seat Number મોકલો → 6357300971
📩 SMS: SSC Seat Number મોકલો → 56263
🌐 Website: gseb.org

ધોરણ 10 રીઝલ્ટ લિંક શું છે?

Official Result Link: https://www.gseb.org
(Result જાહેર થયા પછી “SSC Result 2026” લિંક active થશે)

૧૦મી માર્કશીટ ક્યારે મળશે?

Online માર્કશીટ તરત જ ડાઉનલોડ કરી શકશો
Original માર્કશીટ થોડા દિવસ પછી શાળામાંથી મળશે

GSEB ધોરણ 10 માટે પાસિંગ માર્ક કેટલા છે?

દરેક વિષયમાં ઓછામાં ઓછા 33% માર્ક્સ જરૂરી છે
Theory + Practical મળીને પાસ ગણાય છે

જો Result નાપાસ આવે તો શું કરવું?

તમે Compartment Exam આપી શકો
અથવા Rechecking / Re-evaluation માટે અરજી કરી શકો

ધોરણ 10 પછી શું કરવું જોઈએ ?

11-12 સાયન્સ, કોમર્સ કે આર્ટસડિપ્લોમા એન્જિનિયરિંગITI કોર્સ અથવા વોકેશનલ કોર્સ

GSEB ધોરણ 10 નું પરિણામ 2026 ક્યારે આવશે?

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 (SSC) રીઝલ્ટ મે 2026 ના બીજા અથવા ત્રીજા સપ્તાહમાં જાહેર થવાની શક્યતા છે. બોર્ડ પહેલા HSC પછી SSC રીઝલ્ટ જાહેર કરે છે.

ધોરણ 10 નું પરિણામ મોબાઈલમાં કેવી રીતે જોવું?

મોબાઈલમાં Chrome અથવા કોઈપણ browser ખોલો → gseb.org ખોલો → SSC Result 2026 → Seat Number નાખો → Result તરત દેખાશે.

Join WhatsApp

Join Now

Leave a Comment