GSRTC Conductor Bharti 2024 ગુજરાત રાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા કન્ડક્ટરની 2320 જગ્યાઓ માટે યોજાનારી લેખિત પરીક્ષાની સંજ્ઞાન સાથેની મહત્વની વિગતો આ રીતે છે:
GSRTC કંડક્ટર ભરતી 2024 વિષય અને માર્ક્સ :
વિષય | માર્ક્સ |
---|---|
સામાન્ય જ્ઞાન, ગુજરાત ઈતિહાસ, ભૂગોળ, ગુજરાતના બનાવો | 20 |
રોડ સેફ્ટી | 20 |
અંગ્રેજી વ્યાકરણ | 10 |
ગણિત અને તર્કશક્તિ પરિક્ષણ | 10 |
નિગમની માહિતી અને ટિકિટ/લગેજના પ્રશ્નો | 10 |
મોટર વ્હિકલ એક્ટ, પ્રાથમિક સારવાર અને કમ્પ્યુટરની પાયાની જાણકારી | 20 |
GSRTC Conductor Bharti 2024 ફોર્મ
- કુલ 1.43 લાખ ફોર્મ ભરાયા.
- માત્ર 35,221 ઉમેદવારો માન્ય છે અને તેઓ પરીક્ષા આપશે.
GSRTC Conductor Bharti 2024 પાત્રતા:
ગુજરાત કંડકટર ભરતી 2024 માટે ફોર્મ ભરવા ધોરણ 12 પાસ કરેલ હોવા જોઈએ અને કોઈપણ વાહન વ્યવહાર કચેરી માહિતી કંડકટરનું લાઇસન્સ ફરજિયાત હોવું જોઈએ તો જ કંડકટર ભરતી માટે ફોર્મ ભરી શકો છો
ગુજરાત કંડકટર ભરતી 2024 પરીક્ષા તારીખ અને માળખું:
- તારીખ: 29 ડિસેમ્બર
- પ્રકાર: OMR આધારિત
- માર્ક્સ: 100
ગુજરાત કંડકટર ભરતી 2024 પરીક્ષા સ્થળ
સ્થળ: અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, મહેસાણા સહિત વિવિધ શહેરોમાં