GSSSB CCE ની Revised ફાઈનલ Answer Key જાહેર.. નીચે આપેલ લિંક પરથી જોઈ શકાશે..

GSSSB CCE Answer Key ગુજરાત ગૌણ સેવા દ્વારા લેવામાં આવેલ ની ફાઈનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વર્ગ થ્રી ગ્રુપ એ અને બી ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે લેવામાં આવેલ ગુજરાત સબ ઓર્ડિનેટ સર્વિસ ક્લાસ થ્રી ની એકઝામની પરીક્ષા યોજાય ગયેલ છે તે તેની પરીક્ષાની ફાઈનલ આન્સર કી 13-7 -2024 ના રોજ જાહેર કરવામાં આવી હતી જેની રિવાઇઝ આન્સર કી તારીખ 3-9-2024 ના રોજ સાંજે આઠ કલાકે તમે વેબસાઈટ પર ઓનલાઇન જોઈ શકો છો
CCE રિવાઇઝ ફાઇનલ આન્સર કી આજે રાત્રે 8વાગે જાહેર થશે. તારીખ 10મી રાત્રીના 12:00 વાગ્યા સુધી જોઈ શકાશે. ઉમેદવારો ગૌણ સેવા પસંદગી મંડળ ની વેબસાઈટ ઉપર ઉપર નિહાળી શકશે GSSSB CCE Result 2024 PDF download

gsssb cce prelims result 2024 સીસીઈ પરીક્ષા

ગુજરાત ગૌણ સેવા દ્વારા લેવામાં આવેલ પરીક્ષા એક એપ્રિલ 2024 થી 20 મે 2024 દરમિયાન પરીક્ષા લેવામાં આવી હતી અને તેની આન્સર કી 30 જુલાઈ 2024 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી
આ પણ વાંચો :

GSSSB CCE Answer Key પરીક્ષા આન્સર કી ક્યારે જોઈ શકાશે

સીસીઈ પરીક્ષાની આન્સર કી તમે 9 સપ્ટેમ્બર 2024 ના રોજ સાંજે આઠ વાગ્યા થી ઓફિશિયલ વેબસાઈટ પર મૂકવામાં આવશે ત્યાંથી તમે જોઈ શકો છો અને આ આન્સર કી જોવાની છેલ્લી તારીખ 10 સપ્ટેમ્બર 2024 ના રાતે 12:00 વાગ્યા સુધી હશે તો તેના પહેલા તમારે ફાઈનલ આન્સર કી જોઈ લેવી પડશે
CCE ની રિવાઇઝ ફાઇનલ આન્સર કી આજે રાત્રે 8વાગે જાહેર થશે. તારીખ 10મી રાત્રીના 12:00 વાગ્યા સુધી જોઈ શકાશે. ઉમેદવારો ગૌણ સેવા પસંદગી મંડળ ની વેબસાઈટ નીચે આપેલ છે CCE આન્સર કીના માર્કસ

રીવાઈઝ્ડ ફાઈનલ આન્સર-કી જોવા માટે : અહીં ક્લીક કરો

Notification : : Click Here

GSSSB Official Website : Click Here

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો