GSSSB Exam : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હાલમાં નવી પરીક્ષા ની તારીખો ની જાહેરાત કરવામાં આવી છે આપ સૌને જણાવી દઈએ તો સબ ઓડિટર પેટા હિસાબનીશઅને હિસાબનીશ ઓડિટર પેટા તિજોરી અધિકારી મુખ્ય પરીક્ષાના કાર્યક્રમની જાહેરાત હાલમાં જ કરી દેવામાં આવી છે જે પણ ઉમેદવાર લાંબા સમયથી પરીક્ષાની તારીખ ની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે હવે સારા સમાચાર છે હાલમાં જ GSSSB Exam અંગે મહત્વની વિગતો સામે આવે છે આ મહત્વપૂર્ણ લેખના માધ્યમથી અમે તમને પરીક્ષા તારીખ વિશે અને પરીક્ષા ની લેટેસ્ટ અપડેટ વિશે વિગતવાર જણાવીશું
આ તારીખે યોજાશે મુખ્ય પરીક્ષા : GSSSB Exam
આપ સૌને જણાવી દઈએ તો અલગ અલગ પદો પર કુલ 266 જગ્યા ઉપર ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેની પ્રિલિમ પરીક્ષા લેવા બાદ મુખ્ય પરીક્ષા ની તારીખો ની હાલમાં જાહેરાત કરવામાં આવી છે 266 જગ્યા ઉપર પરીક્ષાનું આયોજન કરવામાં આવશે પરીક્ષાની તારીખો વિશે વિગતવાર વાત કરીએ તો 18 અને 19 ફેબ્રુઆરી 2025 ના રોજ મંડળ દ્વારા આયોજન કરવામાં આવશે જે પણ ઉમેદવાર આ પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે આ મહત્વની તારીખો સામે આવી છે આ તારીખો દરમિયાન તમામ ઉમેદવારો પરીક્ષા આપી શકશે
પરીક્ષા કોલ લેટરની સૂચના
પરીક્ષાની વિગતવાર વાત કરીએ તો કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રોસેસ શરૂ કરી દેવામાં આવશે ઓફિસિયલ વેબસાઈટના gsssb.gujarat.gov.in માધ્યમથી તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો જ્યાં જાહેર કરવામાં આવશે. આ વેબસાઈટ પર તમે અન્ય વિગતો પણ વાંચી શકો છો પણ આ વેબસાઈટના માધ્યમથી તમે સરળતાથી ડાઉનલોડ કરી શકશો