ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાત રાજયની જિલ્લા અદાલતોમાં ડ્રાઇવર ભરતી જાહેર.

Gujarat High Court Driver Recruitment 2025

ગુજરાતના યુવાઓ માટે આવી છે એક મોટી ખુશખબર! ગુજરાત હાઈકોર્ટ દ્વારા જિલ્લા અદાલતોમાં ડ્રાઈવર પદ માટે સીધી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. કુલ 86 જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવી રહી છે. Gujarat High Court Driver Recruitment 2025

ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવર ભરતી 2025ની મુખ્ય માહિતી Gujarat High Court Driver Recruitment 2025

વિગતોમાહિતી
સંસ્થાગુજરાત હાઈકોર્ટ
પોસ્ટનું નામડ્રાઈવર
જગ્યાઓની સંખ્યા86
નોકરીનું સ્થળગુજરાતની વિવિધ જિલ્લા અદાલતો
અરજી કરવાની રીતઓનલાઈન
જાહેરાત ઉપલબ્ધ થવાની તારીખ14 મે 2025

હાઈકોર્ટ ડ્રાઈવર ભરતી 2025 મહત્વની તારીખો

હાઇકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતી અરજી પ્રક્રિયાની વાત કરીએ તો 16 મે 2025 ના રોજ 12:00 વાગ્યાથી લઈ અને અરજી કરવાની છેલ્લી તારીખ 6 જુન 2025 સુધી તમે અરજી કરી શકો છો high court driver bharti 2025

824 પદ માટે અધિક મદદનીશ ઇજનેર વર્ગ-3ની ભરતી, પગાર ₹49,600 થી શરૂ

હાઇકોર્ટ ડ્રાઇવર ભરતી અરજી Gujarat high court driver recruitment 2025 apply online

Gujarat high court driver recruitment 2025 official website હાઇકોર્ટમાં જાહેર કરવામાં આવેલ ડ્રાઇવરની ભરતી માટે અરજી કરવા માટે સૌપ્રથમ તમારે હાઈકોર્ટ વેબસાઈટ https://hc-ojas.gujarat.gov.in વેબસાઈટ ખોલી અને અરજી કરવાની સંપૂર્ણ માહિતી તમે જાણી શકો છો .

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ સંબંધી સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Join WhatsApp

Join Now

Leave a Comment