ગુજરાત સરકાર દ્વારા રાજ્યના સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલો ખાતે 1903 સ્ટાફ નર્સની ભરતીની જાહેરાત

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલો ખાતે 1903 સ્ટાફ નર્સની ભરતીની જાહેરાત ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા ભરતી માટે નિર્ણય કર્યો છે કે ગુજરાતમાં સરકારી હોસ્પિટલ માટે ભરતી કરવામાં આવશે માટે કુલ જગ્યા 1903 હશે એના પર ઉમેદવાર અરજી કરી શકશે Gujarat staff nurse bharti 2024

  1. ભરતીનું નામ: સ્ટાફ નર્સ ભરતી 2024
  2. કુલ પોસ્ટ્સ: 1906
  3. પગારઃ 40800
  4. અરજી કરવાની રીત: ઓનલાઈન
  5. ઓનલાઈન અરજી કરવાનું શરૂ કરોઃ 5 ઓક્ટોબર
  6. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 3 નવેમ્બર
  7. સત્તાવાર વેબસાઇટ: www.gujhealth.gujarat.gov.in

સ્ટાફ નર્સ ભરતી માટે અરજી કેવી રીતે કરવી છેલ્લી તારીખ કઈ હશે ડોક્યુમેન્ટ કયા જોઈએ તેની સંપૂર્ણ વિગત તમે આ લેખમાં આપેલ છે કે તમે સંપૂર્ણ લેખ વાંચી માહિતી મેળવી શકો છો

WhatsApp Channel Join
telegram Channel Join

સ્ટાફ નર્સ ભરતી ઓજસ પર ઓનલાઈન અરજી:

ભરતી ફોર્મ ભરવા માટે તમારે ઓજસ પર ઓનલાઇન અરજી કરી શકાશે જેમાં તમે ઓનલાઇન અરજી કરવા માટે પાંચ ઓક્ટોબર થી અરજી પ્રક્રિયા ચાલુ થઈ જશે અને તમે નિયમ મુજબ ફોર્મ ભરી શકો છો જે ઉમેદવાર લાયકાત ધરાવતા હોય તેમના માટે એક આ સારી તક છે કે સરકારી હોસ્પિટલમાં નોકરી કરવા માટે

સ્ટાફ નર્સ ભરતી પ્રક્રિયા Gujarat staff nurse bharti 2024

ભરતી ની પ્રક્રિયાની વાત કરીએ તો પરીક્ષા લેવાઈ ગયા પછી સંપૂર્ણ રીતે એક મેરીટ લીસ્ટ યાદી બહાર પાડવામાં આવશે જેમાં મેરીટ માં નામ હશે તે ઉમેદવાર તાકાત પરથી માટે લાયકાત ગણવામાં આવશે અને ભરતી પ્રક્રિયા છ થી આઠ મહિનામાં પૂરી કરવામાં આવશે

સ્ટાફ નર્સની ભરતી મહત્વપૂર્ણ લિંક

 
નોકરીની જાહેરાતઃ  અહીં ક્લિક કરો
 

Leave a Comment